________________
૬૫૮] હંમેશા પ્રભુપૂજા કરવી જોઇએ [શ્રા.વિ. સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિફાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
તિવિહાર ઉપવાસ:- સૂરે ઉગ્ગએ, અબ્બતટ્ટ, પચ્ચક્ખાઈ, (પચ્ચકખામિ) તિવિહં પિ આહારં, અસણં, ખાઇમં, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણં, પાણકાર પરિસિ, સાઢપરિસિ, મુષ્ટિસહિએ પચ્ચકખાઈ (પચ્ચખામિ), અન્નત્થણાભોગેણં, સડસાગારેણં, પુચ્છનકાલેણું, દસાહેણું, સાવયણેણં ભત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થ વા, અસિત્થણ વા સિરઈ (વોસિરામિ).
દેસાવગાસિક-દેસાવગાસિય, ઉવભેગં, પરિભેગં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (સિરામિ).
સાંજના પચ્ચક્ખાણે પાણહાર -પાણહાર દિવસચરિમં પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણું, સવ્વસમાહિત્તિયાગારેણં, સરઈ (વોસિરામિ ).
ચઉવિહાર-તિવિહાર:-દિવસયરિમં પચ્ચખાઈ (પફખામિ), ચઉવિપિઆહાર, તિવિહંપિઆહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું વસિરઈ (વોસિરામિ), શ્રાવકને કરવા લાયક છે કર્તવ્યો :-પ્રભુપૂજા-સાધુભક્તિ-સ્વાધ્યાય–પાંચ ઈન્દ્રિય અને મન ઉપરનો સંયમ, તપ અને દાન
આત્માને સ્વભાવ અણહારી છે તે મેળવવા દરરોજ નવકારશી આદિ પચ્ચકખાણ કરવા. આહાર સંજ્ઞાને જીતવા માટે પાંચ તિથિએ યથાશક્તિ તપ કરવું. ચિત્તની પ્રસન્નતા મેળવવા દરરોજ પ્રભપૂજા કરવી. સાધુજીવનના અભ્યાસ માટે સામાયિકે કરવા સંયમી જીવન સુલભ થાય માટે મુનિરાજેને વંદન કરવું તથા ભક્તિ કરવી.