________________
૬૪૮] બુરાઈઓની બાદબાકી કરે [શ્રા, વિ. આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગ-દ્વેષ ન રાખતાં નિર્લેપભાવે સંસારમાં રહેવું. ૧૪ પિતાનું હિત વાંછનાર પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાને વિચાર રાખી રાગ-દ્વેષને વશન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છેડી દે. ૧૫ નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને વિચાર કરનારે પુરુષ ધનાદિકને ધણું છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એ તેમને સંબંધ ન રાખે.
૧૬ સંસારથી વિરક્ત થએલા શ્રાવકે ગોપગથી જીવને તૃપ્તિ થતી નથી, એમ વિચારી સ્ત્રીના આગ્રથી પરાણે કામગ સેવ. ૧૭ વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક “આજે અથવા કાલે છેડી દઈશ” એમ વિચાર કરતે પારકી વસ્તુની માફક શિથિલ ભાવથી ગૃહવાસ પાલે. આ રીતે કહેલા સત્તર ગુણવાળે પુરુષ, જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મનાયેગથી શીઘભાવસાધુપણું પામે છે. આ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે.
ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારે, પૂર્વે કહેલ દિનાદિ કૃત્યને વિષે તત્પર એટલે “આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે.” એવી સિધાંતમાં કહેલી રીત મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે જ પ્રવૃત્તિ કરનારે, કેઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એ અને અનુક્રમે મોહને જીતવામાં નિપુણ થએલે પુરુષ પિતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરને ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજ કે કારણસર કેટલેક મત હવાસમાં