________________
ચેોગ ગ્રંથના ભાવ ન જાણું,
[૬૭
જ. કૃ.] એથી વિપરીત હોય તે બહુ દુ:ખ થાય, તેમાં પણુ વચ્ચે માગ હોય તે કાંઈ દેષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક કણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લોકને અશુભકારી છે, પણ ચ'ડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણુ તથા દોષ, શકુન, પ્ન, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા.
સારૂં સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવુ’, પણ કાઈ ના પરાભવ આદિ કરીને લેવુ નહીં, તેમ કરવાથી ધર્માકામના નાશ થવાનો સંભન્ન છે, આ રીતે જ ઈંટો, લાકડાં પત્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હાય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી અને મંગાવવી, તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પેાતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહા-આરંભ વગેરે દોષ લાગવાના સ'ભવ છે. ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તેા લેવી નહી', કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે— જિનમંદિરનીવસ્તુઓના ઉપયાગથી થતી હાનિ– ૬. ૯૭ કોઈ એ વિણક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતા, તે બીજાના પગલે પગલે પરાભવ કરતા હતા. બીજો દરિદ્રી હેાવાથી નુકશાન કરીન શકયા ત્યારે પહેલાનુ ઘર નવુ અધાતુ` હતુ`, તેની ભીંતમાં કાઈ ન જાણે તેવા રીતે જિનમ'દિરના પડેલો એક ઇંટના કટકા નાખ્યા, ધર બંધાઈ ને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત ખની