________________
za] તા વ્રત ન રહે પચે. ધન્ય. (૨૦) [શ્રા. વિ. જાય તા મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તે અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલ ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ, પેલી હોય તે દારિદ્ર, ફાટવ.ળી હોય તેા મરણ અને શલ્યવાળી હોય તેા દુ:ખ આપે છે, માટે શલ્ય ઘણાજ પ્રયત્નથી તપાસવું, માણસનુ' હાડકું' વગેરે શલ્ય નીકળે તા તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તા રાજાર્દિકથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનુ' શલ્ય નીકળે તે ખાળકના નાશ થાય, બાળકનુ શલ્ય નીકળે તે ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનુ' શલ્ય નીકળે તેા ગાયબળદોના નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ વિગેરે નીકળે તે તેથી મરણ થાય વિગેરે.
ધ્યાનમાં લેવા ચેાગ્ય કટલીક વાર્તા- પહેલે અને ચાથેા પહેાર મૂકી બીજા અથવા ત્રીજા પહેારે ઘર ઉપર આવનારી ઝાડની અગર ઘ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે, અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનુ પડખુ’, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સત્ર (પૂઠ, પડખુ' અને નજર) વવુ. વાસુદેવનુ ડાબુ' અંગ, બ્રહ્માનુ જમણું અંગ, નિર્માલ્ય, ન્હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દૃષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે.
કહ્યું છે કે અરિહંતની પૂઠ, સૂર્ય' અને મહાદેવની પૂંઢ ડાબે પાસે પડતી હોય તેા ત કલ્યાણકારી છે, પણુ