________________
દિ. કૃ] નાચિયા કુચર મદ પૂર રે; [૨૭ કાને ત્યાં વેચી તેનું સુવર્ણરેખા નામ પાડ્યું. તને ઓળખવા છતાં લજજા અને લેભને લીધે તેણીએ તને જાણ કરી નથી. ખેદથી શ્રીદને પૂછયું કે આ વાનર કોણ હતે. સુનિ કહે તારા પિતા મરીને વ્યંતર થયે ને તને કુકર્મમાં ગરકાવ થયેલે ઈ વાનરમાં અધિષ્ઠિત થઈ તને કહેલ. હજુ રાગને કારણે તે વાનર આવી તારી માતાને લઈ જશે એમ વાત કરે છે તેવામાં વાનરે આવી (સમશ્રી) સુવર્ણ રેખાને પીઠ પર બેસાડી લઈ ગયે. હવે વેશ્યા ન આવવાથી શ્રીદત્તને પૂછતાં મને ખબર નથી તેમ કહેતા અકકાએ રાજા પાસે ફરિયાદ કરી. શ્રી દત્તને પૂછતાં મૌન રહ્યો તેથી જેલમાં પૂર્યો ને તેની પુત્રી, ધન રાજાએ કજે કર્યું, સત્યવાત કરી તે લોકે હસ્યાને રાજા ક્રોધે ભરાઈ વધની આજ્ઞા કરી. શ્રીદત્ત વિચારે છે કે અતિ ઉગ્ર પાપનું આ ફળ છે. તે વખતે શ્રીદત્તના પુણ્યથી આવેલા મુનિચંદ્ર કેવલી ઉદ્યાનમાં પધાર્યા. રાજા વિ. ગયા. વંદન કર્યું, ધર્મ દેશનાનું કહેતા કેવલી કહે જે ન્યાય, ધર્મ સમજતે નથી તેને ધર્મદેશના શા કામની? રાજ કહે કેમ? કેવલી કહે કે સત્યવાદી શ્રીદત્તને વધની આજ્ઞા આપી માટે. નૃપે બોલાવી સત્ય વાત કહે છે. શ્રી દત્ત કહે છે. તેવામાં વાનર સુવર્ણરેખાને લઈને આવ્યો. સભા ચતિ થઈ કેવલીએ દરેક સંશ દૂર કર્યા. હવે શ્રીદત્ત કેવલીને પૂછે છે કે મને મારી માતા અને પુત્રી ઉપર રાગ કેમ ? કેવલીએ પૂર્વભવ કહ્યોકંપીલપુરનગરે અગ્નિશર્મા બ્રાહ્મણને ચૈત્ર નામે પંત્ર તેને ગૌરી