________________
૫૯૪] કેમ વિ હિયે' ચેગી. ધન્ય. (૧૭) [શ્રા, વિ, તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે. તે જાણનારા; એવા આઠે ગુણવાળા ગુરુ આલેાયણા આપવાને સમથ છે એમ કહ્યું છે, આલાયા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલા ભવ્ય જીવ, જો કદાચ આલાયા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય, તા પણ તે આરાધક થાય છે. સાધુએ અથવા શ્રાવકે પહેલાં તે પેાતાના ગચ્છના જ જે આચાય હાય, તેમની પાસે જરૂર આલેાયણા લેવી, તેમના જોગ ન હોય તેા પેાતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હાય તે પેાતાના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે લાવણા લેવી. પેાતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેના જોગ ન હોય તે સાંભાગક-પેાતાની સામાચારીને મળતા એવા બીજા ગુચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેને જોગ મળે તેની પાસે આલેયા લેવી.
સામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચેને ચેામ ન હાય તે, ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાં જેને યાગ ડાય, તેની પાસે આલેાચણા લેવી. તેમ ન બને તે ગીતા પાસસ્થાની પાસે આલેાયણા લેવી. તેમ ન બને તે ગીતા પશ્ચાદ્ભુત પાસે આલેાવવું, સફેદ કપડાં પહેરનારા, મુડી, કચ્છ વિનાના રજોડુરણ વગેરે ન રાખનારા, બ્રહ્મચર્ય પાળનારા, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારા એવા હોય તે સાષિક કહે. વાય છે. સિદ્ધપુત્ર તે શિખા અને ભાર્યા સહિત હાય છે. ચારિત્ર તથા સાધુનેવેષ મૃકી ગૃહસ્થ થએલે તે પશ્ચાદ્ભુત કહેવાય છે.
ઉપર કહેલા પાસસ્થાદિકને પણ ગુરુની માફક વંદન