________________
વ, કૃ] એહભાવ ધરતો તે કારણ
[૫૬૯ પછનક, સૂત્ર, ઉન, પાત્રો, પાણીનાં તુંબડાં (ઘડા) વગેરે પાત્ર, દાડે, દાંડી, સેય, કાંટાને ખેંચી કાઢનારે ચીપીયે, કાગળ, ખડીયા, લેખણને સંગ્રહ, પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે–વસ્ત્ર, પાત્ર આપવાદિક પાંચ પ્રકારનું પુસ્તક, કબળ, પ્રાદછનક, દાંડ, સંથારે, સિજજા તથા બીજું પણ
વિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, પુંછણું વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હેય, તે આપવું, પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વળી કહ્યું છે કે- “જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંતપણે વસ્તુનો પરિહાર એટલે પરિભેગ(સેવન)કરનારે અસંયત કહેવાય છે.” અહિં પરિહાર શબ્દનો અર્થ પરિગ કરનારો એ કર્યો, કારણ કે વિદ્યારે પરિમાણો એવું વચન છે, તેથી અસંતપણે જે પરિભેગ કરે એ અર્થ થાય છે.
એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટે વગેરે સંયમેપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે એવી રીતે કે સરળrg વOા પુત્ર જ તિત્તિ અથ:-અશનાદિક, વસ્ત્રાદિક અને સયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર; જેમકે ૧ અશન, ૨ પાન, ૩ ખાદિમ અને ૪ સ્વાદિમ એ આશનાદિક ચાર, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કંબલ અને ૮ પ્રાદDાંછનક એ વસ્ત્રાદિક ચાર; . તથા ૯ સોય, ૧૦ વસ્ત્રો, ૧૧ નેણું અને ૧૨ કાન ખેતરવાની સળી એ સયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક