________________
યા. કૃ] વ્યવહારે રહિયા તે ફરસે, [પ૬૧ પુરુષ સ્ત્રીની સાથે બેસવું, સૂવું, બોલવું, જેવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું, દિશિનું માન રાખવું તથા ભેગપભેગનું પણ પરિમાણ રાખવું, તેમજ સર્વે અનર્થદંડને સંક્ષેપ કરે, સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છુટ રાખી હોય, તેમાં દરરોજ કંઈક ઓછું કરવું, ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવું, પીંજવું, લઢવું, ઘર વગેરે ધોળાવવું, લીંપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જેવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, એ છણ કરવું
-
- -
-
-
-
-
જા'
7
st
જ
રા>િ ભાજન - તેનું ફળપરવર) |
શ્રા, ૩૬