________________
[શ્રા. વિ.
પા
૫૧] ભવા ભવ તાહરી સેવરે; પણ ચારીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મોની બાબતમાં પણ જાણવુ', માટે તત્ત્વના જાણુ શ્રાવકે દરરાજ શ્રી, પુત્ર, વગેરેને દ્રવ્યથી યથાયાગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખખર લેવી. પોષ્ય-પાષક'' એવુ વચન છે માટે શ્રાવકે સ્રી–પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું અન્ય સ્થળે પણ કહ્યું છે કે દેશનું કરેલુ. પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરેાહિતને માથે, સ્ત્રીનુ કરેલું પતિને માથે; અને શિષ્યનું કરેલું પાપ ગુરુને માથે છે. સ્ત્રી–પુત્ર વગેરે કુટુંબના લેકે ઘરના—દુકાનના કામમાં વળગી રહેલા હાવાથી તથા પ્રમાદી વગેરે હાવાને લીધે તેમનાથી ગુરુ પાસે જઈ ધમ સાંભાળતા નથી, માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધમને વિષે પ્રવર્તે છે. અહિં ધન્યશ્રેષ્ઠીના કુટુંબનું દૃષ્ટાંત જાવું'. ૬૮૫ ધન્યરોડનુ દષ્ટાંત-ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશે ગુરુના ઉપદેશથી સુશ્રાવક થયા. તે દરરોજ સ`યા વખતે પેાતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતા હતા. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણ પુત્ર પ્રતિબંધ પાળ્યા; પણ ચેાથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય-પાપનું ફળ કયાં છે ? એમ કહેતો હાવાથી પ્રતિધ ન પામ્યા. ધન્યશ્રેષ્ઠીના મનમાં ઘણા ખેદ થતા હતા. એક વખત પાડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેને ધમ સભળાવ્યા અને નિશ્ચય કરાવ્યે કે દેવતાથઈ ને મારા પુત્રને પ્રતિબંધ કરવા. તે વૃદ્ધ સ્ત્રી મરણપામી સૌધમ દેવલાકે દેવી થઈ.