________________
ઉચિત જાણા તેમ આચ,
[૫૩
રા ] થયા. તેને ક્ષાંતિ, માવ, આવ, મુક્તિ ( નિલેભિતા ) તપ, સયમ, સત્ય, શૌચ ( પવિત્રતા ), અકિચનતા (પરિ ગ્રહત્યાગ) અને બ્રહ્મચર્ય એ દૃશપ્રકારના સાધુધ સાથે ગુણતાં ૧૮૦૦૦ થાય. એ શીલાંગરથના ૧૮૦૦૦ અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગરથની ભાવના આ રીતે છે ઃ“જે ના કરતિ મણસા, નિજ઼િઅ આહાર સઙ્ગ સાઇટ્વી, યુદ્ધવિકાયારંભ', ખંતિજુઆ તે મુણી વંદે.” આહાર આદિ સ'જ્ઞા અને શ્રોત્ર વગેરે ઈદ્રિયાને જિતનાર જે મુનિએ પૃથ્વીકાય વગેરેના આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દવિધ ધર્માંના પાળનાર મુનિઓને હુ' વંદન કરું છું. “ન હણેઈ સય. સાહૂ મણુસા આહાર સુન્ન સંવુડ, સાઈ "દિચ્ય સવરણા, પુદ્ધવિજીએ ખ'તિસ’પન્ના.”
આહાર વગેરે સ`જ્ઞાએના અને શ્રોત્ર આદિ ઈદ્રિચેાના સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વનાર તથા ક્ષાંતિ આદિ દૃવિધ ધર્મને પાળનાર એવા સાધુ તે મન વડે પણ હિંસા ન કરે.
શીલાંગરથ, સામાચારીરથ, ક્ષમણારથ; શ્રમણધમ રથ, નિયમથ, આલેચનારથ, તારથ, સ ́સારથ, ધરથ, સંયમરથ, શુભલે યાત્રિકરથ, અશુભલેયાત્રિકરથ, પ્રકરરથ, ઈર્ષ્યાપથિકીરથ, રાગત્રિકથ, રત્નત્રિકરથ, પચ્ચક્ખાણુરથ, ધર્માં'ગરથ, કામાવસ્થારથ, નિંદારથ અને ચક્રવાલસમાચારીરથ વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફલ-નવકારની વલક ગણનામાં તે પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુ
મા. ૩૩