________________
૧૨]
વિનવું હું તેમ તુજરે;
[ા. વિ. બળવાન થએલા બાહુબળી વગેરેના દૃષ્ટાંતથી સેવાનું ફળ વિચારવુ. ઉત્સ માગે સાધુએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે, “સંવાહણુદ તપહેાઅણ્ણા ય” એ આગમવચનમાં નિષેધ કર્યા છે. અપવાદે સેવા કરાવવી હોય તા સાધુ પાસે જ કરાવવી તથા કારણે પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મ્હોટા મુનિરાજ સેવા કરાવતા નથી તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિજ રાના લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. સ્વાધ્યાય કરવું. તે પછી પૂર્વે કહેલા દિનનૃત્ય આદિ શ્રાવકના વિધિ દેખાડનારા ગ્રંથાની અથવા ઉપદેશમાળા, કમ ગ્રંથ વગેરે ગ્રંથાને ફેરવવારૂપ, શીલાંગરથની ગાથા ગણવારૂપ અથવા નવકારની વલયાકારે આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવા. ૧૮ હજાર શીલાંગ રથનું સ્વરૂપ કરણે જોએ 'સન્ના પઇદિઅ ૧°ભૂમાઈ ૧°સમણધમ્મ અ, સિંગ સહ સહસ્સાણું, અઠ્ઠરસગસ્સ ણપ્ફત્તી.
કરણું, કરાવણુ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યાગથી ગુણતાં ૯ થયા. તે તે નવને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ એ ચાર સ`જ્ઞાથી ગુણતાં ૩૬ થયા. તેને ચક્ષુ, સ્પશ, શ્રોત્ર, રસ અને ઘ્રાણુ એ પાંચઇ દ્રિયાથી ગુણતાં ૧૮૦ થયા. તેને પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, એઇ દ્રિય, તે દ્રિય, ચરિદ્રિય, પોંચેન્દ્રિય અને અજીવકાય એ દસે ગુણતાં ૧૮૦૦