________________
િ
નવ ગણું તુજ પરે અવરને,
[૪૫
, કુ.] પછી રાજાએ ખેાલાવ્યાથી તે પાતપેાતાને સ્થાનકે ગયા, અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષ્ઠિપુત્રને શ્રેષ્ઠિપદ, મ`ત્રીપુત્રને મ`ત્રીપદ, અને ક્ષત્રિયપુત્રને સુભટાનું અગ્રેસરપણુ' મળ્યું. અનુક્રમે તેઓ પાતપેાતાનું પદ ભોગવી મરણ પામ્યા. સુપાત્રદાનના પ્રભાવથી શ્રીસારકુમાર રત્નસાર થયા, શ્રેષ્ઠીપુત્ર અને મત્રીપુત્ર રત્નસારની સ્ત્રીએ થઈ, કેમકે, કપટ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિયપુત્ર પોપટ થયા, કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિય 'ચપણુ મળે છે. પાપટમાં જે ઘણી ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધુ હતું તેનુ ફળ છે. શ્રીસારે છે।ડાવેલા ચાર તાપસ વ્રત પાળી રત્નસારને સહાય કરનારા ચ'દ્રચૂડ દેવતા થયેા.” રાજા આદિ લોક મુનિરાજનાં એવાં વચન સાંભળી સુપાત્રદાનને વિષે ઘણા આદરવત થયા અને સમ્યક્ પ્રકારે જૈનધમ પાળવા લાગ્યા. ઠીક જ છે, તત્વનુ સાન થાય ત્યારે કાણું આળસ કરે ? સત્પુરુષોના સ્વભાવસૂર્ય સરખા જગતમાં શાલે છે. કેમકે, સૂર્ય જેમ અંધકાર દૂર કરીને લેાકેાને સન્માગે લગાડે છે, તેમ સત્પુરુષા પણ અંધકાર દર કરી લોકોને સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસાર કુમારે પેાતાની બે સ્રીએની સાથે ચિરકાળ સુધી ઉત્કૃષ્ટ ભાગ ભોગવ્યા. પેાતાના ભાગ્યથી જ ધન જોઇએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ બે પુરુષાથ ને જ માંહોમાંહે ખાધા ન આવે