________________
દ્વિ કૃ]
તા સરાગ સૉંચમ પણ લહીજે;
[૪૬૭
ચૂકવીને એક મઠમાં ગયા તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપસ નિદ્રામાં હતા. તે મહાશ ચાર તાપસ નિદ્રામાં હતા તેના લાભ લઈ પોતાના જીવને ભારભૂત થએલા ચારીના માલ ત્યાં મૂકી કયાંક નાશી ગયા. ચારની શેાધખાળ કરતા રાજા આમતેમ તેને ખાળતા મઠમાં ગયે. એટલે ત્યાં ચારીના માલ સહિત તાપસ તેના જોવામાં આવ્યે રાજાએ ક્રોધથી તાપસને કહ્યું, “ દૃષ્ટ અને ચાર એવા હું દંડચર્મ ધારી તાપસ ! ચારી કરી હમણાં જ તુ કપટથી સૂઈ રહ્યો છે! ખાટી નિદ્રા લેનાર તને હું હમણાં જ મરણને શરણુ કરીશ એટલે કે મહાનિદ્રા લાવીશ.” રાજાના વજ્રપાત સરખાં આવાં કઠીણુ વચનથી તાપસ ભયભીત થયે, ગભરાયા અને જાગૃત થયેા હતેા, તે પણ ઉત્તર દઈ શકયા નહિ. નિર્દય રાજાએ સુભટ પાસે બધાવીને તેને સવારમાં શૂળીએ ચઢાવવાના હુકમ કર્યાં. અરે રે। અવિચારી કૃત્યને ધિકકાર થાએ !!! તાપસે કહ્યું “ હાય હાય ! હે આ પુરુષા ! હું ચારી કર્યાં વિના તપાસ ન કરવાને લીધે માર્યાં જાઉં છુ” તાપસનુ' કહેવુ‘ સાચું હતું, તે પણ તે વખતે અધિક ધિકકારને પાત્ર થયું જયારે દૈવ પ્રતિષ્ફળ થાય ત્યારે અનુકૂળ કેણુ રહે ? જીએ રાહુ ચદ્રમાને એકલા જોઈ ગ્રાસ કરે છે ત્યારે તેની મદદમાં કેઈ આવતું નથી, યમના વિકરાળ દૂત સરખા તે સુભટોએ તે તાપસને મુંડાવી. ગભ ઉપર ચઢાવી તથા ખીજી ઘણી વિટબણા કરી પ્રાણઘાતક શૂળી ઉપર ચઢાવ્યા, અરેરે! પૂર્વે ભવે કરેલાં ખાટાં કર્યાંનું પરિણામ કેવુ