________________
દિ, કૃ.] જેમ વ્રત પરિણામે મન હીસે (૧૦૫) [૪૪૧ તીક્ષ્ણપણાથી જેની કાઈ ખરેખરી ન કરી શકે એવુ શલ્ય, એક હાથમાં મ્હોતુ. ભયંકર તામર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારૂ' ત્રિશૂળ, એક હાથમાં પ્રચ’ડ લાહુદંડ અને બીજા હાથમાં મૂર્તિ'મત પોતાની શક્તિ જ ન હાય ! એવી શક્તિ, એક હાથમાં શત્રુના નાશ કરવામાં ઘણો નિપુણ એવા પટ્ટીશ અને બીજા હાથમાં કાઈ પણ રીતે કુટી ન શકે એવા દુસ્ફેટ, એક હાથમાં વૈરી લોકોને વિન્ન કરનારી શતની અને ખોજા હાથમાં પરચક્રને કાળચક્ર સમાન ચક્ર, આ રીતે વીસ હાથમાં અનુક્રમે વીસ આયુધા ધારણ કરી તે વિદ્યાધરરાજા જગન્ને ભય ઉત્પન્ન કરનારાથયા. વળી એક મુખથી સાંઢ જેમ ત્રાડ્કાર શબ્દ કરે તેમ હાંકારા કરતા, બીજા મુખથી તાફાની સમુદ્રની પેઠે ગજ્જુના કરતા, ત્રીજા મુખથી સિંહ સરખા સિ ંહનાદ કરતા, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરુષની માફક શત્રુને ભય પેદા કરનારુ' અટ્ટહાસ્ય કરતા, પાંચમા મુખથી વાસુદેવની માફક મ્હાટા શખ વગાડતા, છઠ્ઠા મુખથી મંત્રસાધક પુરુષની પેઠે ન્યિ મંત્રાને જાપ કરતા, સાતમા મુખથી હેાટો વાનર જેમ મુક્કારવ કરે છે, તેમ મુક્કારવ કરતા, આઠમા મુખથી પિશાચની પેઠે ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતા, નવમા મુખથી ગુરુ જેમ ક્રુશિષ્યાને ઘણી તના કરે છે, તેમ પેાતાની સેનાને તજના કરતા, તથા દશમા મુખથી વાદી જેમ પ્રતિવાદીના તિરસ્કાર કરે, તેમ રત્નસાર કુમારના તિરસ્કાર કરતા એવા તે વિદ્યાધર રાજા જુદી જુદી ચેષ્ટા કરનારાં દશ મુખથી નણે દશે દિશાઓને