________________
ક૬ જે કવિ માને તે સહીછ, ગ્રિા. લિ. આવશે પણ નહીં. કેમકે જગતમાં જે વસ્તુ હોય, તે જ જેવામાં આવે, ન હોય તે ક્યાંથી આવે ? તે પણ દિવ્યકાંતિવાળે, હિંડોળે બેકેલે, અને લક્ષ્મી જે મનહર તાપસકુમાર શબરસેના અટવીમાં જે હતું જે રૂપ, આકાર, વચનની મધુરતાથી તારા જે. હોટા મનવાળી હે તિલકમંજરી! તે તાપસ કુમારે સ્વાભાવિક પ્રેમથી જે
હારે આદરસત્કાર કર્યો, તે સર્વ વાતને સ્વપ્ન માફક વિરહ થયે. એવાત જ્યારે જયારે યાદ આવે છે ત્યારે મહારૂ મન હજી પણ કટકેકટકા થતું હોય, અથવા બળતુ હોય એમ લાગે છે. તે તાપસકુમાર જ તું છે. અથવા તે તમારી
હેન હશે, એમ લાગે છે, કેમ કે, દૈવની ગતિ મુખથી કહી ન શકાય એવી હોય છે.” કુમાર એમ કહે છે એટલામાં બોલવામાં ચતુર એ પિપટ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યું કે, “ હે કુમાર! એ વાત પહેલેથી જ મેં જાણી હતી. અને તેને કહી પણ હતી હું નિશ્ચયથી કહું છું કે તે તાપસકુમાર ખરે ખર કન્યા જ છે અને તે પણ એની
ડેન જ છે. હારી સમજ પ્રમાણે માસ પૂર્ણ થયેલ છે, તેથી આજ કઈપણ રીતે તેને મેળાપ થશે.” તિલકમંજરીએ પિપટનાં એવાં વચન સાંભળી કહ્યું કે “હે શુક! ! જગતમાં સારભૂત એવી હારી વ્હેનને જે હું આજે જોઈશ, તો હું નિમિત્તના જાણ એવા હારી કમળવડે પૂજા કરીશ” આ રીતે તિલકમંજરીએ અને કુમારે પણ આદરથી “હે ચતુર! તે બહુ સારું વચન કહ્યું” આ પ્રમાણે તે પિટના વખાણ કર્યા. એટલામાં મધુર શબ્દ કરનારા નુપૂરથી શોભતી, જાણે