________________
થી ટલવામાન કિજે.-સા(િ૨) રાળા કાન-ભેર્યા અને કહ્યું કે જૌનપુએ વ્યહારશના છે. ભબહુસ્વામિએ સ્થળ્યું કે મેઈનું મરણ કહેવું વ્યાજબી નથી પણ જયારે ખેટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તે કહું છું કે “રાજકુમારનું આયુષ્ય અલભ્ય છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું પ્રબળ હવાથી બેટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાખ્ખી નથી માટે આવ્યા નથી.” બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં લેહમય બિલાડીથી આચાર્ય કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જોતિષના જ્ઞાનમાં અલને બતાવી. આથી તે વધુ નિધર્મવી થશે અને અંતે મરી વ્યંતર થઈ સંઘમાં તેણે મરકીને ઉપદ્રવ કર્યોને શ્રી ભદ્રબાહુ સ્વામિએ “ઉવસગ્રાહર” બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની પેઠે ધમષી ધર્મ પામી શકતા નથી.
૩ મૂર્ખ તે ( સિદ્ધાંતના અને ગુરૂન) વચનના ભાવાર્થને અજાણ. ગામડાના કુલપુત્રના જે. ૬.૩ ગામડાના કુલપુત્રનું દષ્ટાંત કેઈ એક કણબીને પુત્ર પોતાને ઘેરથી રાજની ચાકરી કરવાને અર્થે નીકળે. ત્યારે તેની માતાએ તેને શિખામણ દીધી કે, “રાજ-સેવાર્થે વિનય કરે.ત્યારે તેણે પૂછયું કે- “વિનય એટલે શું?” તેણુએ શીખવ્યું કે, “નીચું જોઈને ચાલવું અને રાજાની મરજને અા હર કરવામાં આ