________________
દિ. કૃ] જિનપ્રતિમા આગલ કહ્યો, [૪૧૧ હવે અતિશય કૂદકા મારનાર, શરીરથી પ્રાયે અધરચાલન નારે કુમારને ઘેડે જાણે શરીરે રજ લાગવાની બીકથી જ કે શું ભૂમિનેપશ પણ કરતા નહોતે. તે સમયે નદીઓ, પર્વતે, જંગલની ભૂમિઓ વગેરે સર્વ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથી જ કે શું! વેગથી ચાલતી. હેય એવી ચારેતરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલ્લંઘન કરનાર તે શ્રેષ્ઠ ઘેડે કૌતુકથી ઉત્સુક થએલા કુમારના મનની પ્રેરણાથી જ કે શું ! પિતાને થતા શ્રમતરફ કઈ સ્થળે બિલકુલ ધ્યાન નહીં પહોંચાડ્યું. એમ કરતા તે ઘોડે અનુકમે વારંવાર ફરતી ભીલની સેનાથી ઘણું ભયંકર એવી શબરસેના નામની મોટી અટવામાં આવ્યું. તે મોટી અટવી સાંભળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા જંગલી કર જાનવરની ગર્જનાઓના બહાનાથી જાણે “હું સર્વ અટેવીઓમાં અગ્રેસર છું એવા અહંકાર વડે ગર્જના જ કરતી ન હોય! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સૂઅર, પાડા વગેરે જાનવર કુમારને કૌતુક દેખાડવાને અર્થે જ કે શું! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહાઇટવી શિયાળીઓના શબ્દના બહાનાથી “અપૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જોવાની ઈચ્છા હોય તે શીધ્ર આમ આવ.” એમ કહીને કુમારને બેલાવતી જ ન હોય? એવદેખાતી હતી. તે મહટી અટવીના વૃક્ષ પ્રજતી શાખાએના બહાનાથી જાણે તે અશ્વરત્નને વેગ જોઈ, ચમત્કાર પામી પોતાનાં મસ્તક ધુણાવતાં ન હોય? એવા દેખાતાં હતાં. તે મહા અટવીમાં ભીલની સ્ત્રીઓ જાણે કુમારનું