________________
જિકુd હરિણામરેજે પહયા લોક રે [e પૂરતી કાળજી રાખવા લાગ્યો. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પિતાના ઉપાસકને ફરી પિતાને કરવા મલયાપુર નગરમાં આવ્યો, ત્યાં આગળ આવી તેણે ઘેર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લેકને ખેચવા માંડયા. નગરના ઘણ કે તેના દર્શને ગયા. સમ્યક્ત્વની મલિનતાના ભયે રાજા ન ગયો. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેરાવ્યું કે “પૂર્વ પરિચયને આમ જલદી અંત આવી ગયો? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે ? રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્ર શિખવ્યા, રાજા લેભાયો અને તેને પૂર્વ કુદણિરાગ ફૈર્યો. સમક્તિ વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિને ભક્ત બન્યો એટલું જ નહિ, પણ જૈનધર્મ અને જૈન ગુરૂની નિંદામાં તલ્ચર થયો અને ધર્મ હારી ગયો. આ રીતે દષ્ઠિરાગી ધર્મ પાળી શકતા નથી. . વિવસેનના ભવ પછી અનુક્રમે ધન શ્રેષ્ઠિને પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઈ ગૃહપતિને પુત્ર સિંહ, જિનદત્તસૂતા જિનશ્રી, ધનજય પુત્ર કુબેર, ધનાઢયને પુત્ર કુબેર, અને શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઈ કોધ માન માયા લેભથી સમ્યકત્વરત્ન હારી ગયે. ત્યાર પછી ધનશ્રેષ્ટિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભાવમાં મૃષાવાદથી, રેહિણશ્રાવિકાના ભવમાં વિકથાથી ભારત હારતાં ડરીકના ભવમાં સર્વવિરતિ થઈ ચૌદપૂર્વ વાવયો. ત્યાર પછી સિંહવિમ, ભાનુકુમાર ઈન્દ્રદત થઈ