________________
દિ, ક] સુણે જિન! તુઝ વિણ- [૩૮૯ “અરે રે ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસહ્ય આવે છે? આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવણી હાર બળાત્કારથી છેડા.” જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગપામેલ રાજા તથા ધનમિત્ર હેટા પુત્રને પિતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ મોક્ષે ગયા. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધનમિત્રની કથા છે.
मज्झण्हे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति मुंजित्ता । વશરાવારૂ બ બસ્થતિ ; સાથે વા (મૂલ)
મધ્યાન્હ પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વગેરે જેટલા પદાર્થ ભેજન માટે નીપજાવેલા હોય તે સંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુતિને અનુક્રમ ઉલંઘન નહીં કરતાં પછી ભેજન કરવું. અહિં ભેજના કરવું એ અનુવાદ છે. મધ્યાહુની પૂજા અને ભજનના કાળને કંઈ નિયમ નથી, કેમકે ખરેખરી સુધા લાગે એ જ ભજનને કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાન્હ થયા પહેલાં પણ જે પ્રત્યાખ્યાન પાળીને દેવપૂજાપૂર્વક ભજન કરે તે તેમાં કઈ બાધ આવતું નથી. - આયુર્વેદમાં તે વળી આવી રીતે બનાવેલું છે કે–પહેલા પહોરમાં ભેજન કરવું નહીં, બે પહર ઉલ્લંઘન