________________
દ, કૃ] ઢાળ-૯ ભાવ સ્તવ મુનિને ભલોજી, [૩૯૫ બગલાની પેઠે અર્થને વિચાર કરે. સિંહની પેઠે પરાક્રમ કરવું વરુની માફક લૂટવું અને સસલાની પેઠે નાસી જવું. ૧સૌના પહેલાં ઉઠવુ, લઢવું, બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભેગવવી, એ ચારશિખામણે કૂકડાથી લેવી. એકાંતમાં સંગ કરે, રધિઠાઈ રાખવી, અવસર આવે ઘરબાંધવું, ૪પ્રમાદ ન કરવો પકોઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણે કાગડાથી લેવી. મરજી માફક ભેજન, અવસરે અલ્પમાત્રમાં સંતેષ રાખવે, સુખે નિદ્રા લેવી, સહજમાં જાગૃત થવું. સ્વામી ઉપર ભક્તિ રાખવી અને શૂરવીર રહેવું એ છ શીખામણે કૂતરા પાસેથી લેવી. ૧ઉપાડેલો ભાર વહેવો, ટાઢની પરવા રાખવી નહી અને હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણશિખામણે ગધેડા પાસેથી લેવી.” આ વગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે સમ્યફ પ્રકારે વિચાર કરે. કહ્યું છે કે-જે માણસ હિત કયું ? અહિત કર્યું? ઉચિત વાત કઈ? અનુચિત કઈ? વસ્તુ કઈ? અવસ્તુ કઈ? એ પિતે જાણી શકો નથી, તે શિંગડાવિનાને પશુ, સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં જોવામાં રમવામાં, પ્રેરણું કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહારકરવામાં, ભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશીથવામાં અને વૃદ્ધિ પામવામાં કોઈ જાણતું નથી, તે બેશરમ-શિરોમણિ દુનિયામાં શા માટે જીવતા હશે? જે માણસ પિતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભેગવવું,