________________
૩૬રી મુનિને જીવદયા કયાં ગઈ (૮૫) [શ્રા. વિ. ખરાબ રસ્તે ચડે તે તેના દસ્તા પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સાસરે, સાળા વગેરે લેકે પાસે શીખામણ દેવરાવે, પણ પિતે તે તેને તિરસ્કાર કરે નહીં. કારણ કે તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારે ભાવ હેય તે પણ બહારથી તેને પિતાનું સ્વરૂપ કોપી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જે તે ભાઈ ઠેકાણે ન આવે તે “તેને એ સ્વભાવ જ છે.” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે. ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન દષ્ટિ રાખવી, એટલે પિતાનાં સ્ત્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ સારસંભાળ કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી-પુત્ર વગેરેના જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તે પિતાના સ્ત્રી-પુત્ર કરતાં પણ વધુ કરવા. કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં છેડે પણ ભેદ રાખવામાં આવે તે તેમનાં મન બગડે છે, અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લેકેના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યેગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવુ. કેમકે- 'ઉત્પન્ન કરનાર, ૨ઉછેરનાર, વિદ્યાઆપનાર, અન–વસ્ત્રદેનાર અને પજીવ બચાવનાર, પાચ પિતા કહેવાય છે. રાજાની સ્ત્રી, ગુરુની સ્ત્રી, પોતાની સ્ત્રીની માતા, પિતાની માતા પિતાની ધાવમાતા પાચે માતા કહેવાય છે. સગોભાઈ સાથે ભણનાર, મિત્ર