________________
કેવલ લિંગ ધારી તણેા,
[૩૧૧
દિ. કું.] પૂર્ણ વિચાર કરીને પછી કાય કરનારને પેાતે આવીને વરે છે. પડિત પુરુષાએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામના યત્નથી નિર્ણય કરવા; કારણ કે અતિ શય ઉતાવળથી કરેલા કામનુ પરિણામ શલ્યની પેઠે મરણ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરે છે.
એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પાતાના ઘરમાં શારદાન દનને ગુપ્તપણે રાખ્યા. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે બહુ દૂર ગયા. સંધ્યા સમયે સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢચેા. ત્યાં બ્યતરાધિષ્ઠિત વાનર હતા, તેના ખેાળામાં પહેલાં રાજપુત્ર સૂઈ રહ્યો અને પછી રાજપુત્રના ખેાળામાં વાનર સૂતા હતા; એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખ્યા. વાનર વાઘના મુખમાં પડચા હતા, પણ વાઘ હસ્યા, ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યે અને રુદન કરવા લાગ્યા. વાઘે રુદ્ઘન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યુ* કે, “ હે વાઘ! પેાતાની જાતિ મૂકીને જે લોકો પરજાતિને વિષે આસક્ત થાય, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રુદન કરું છુ કે, તે જડ લેાકેાની શી ગતિ થશે ? પછી એવા વચનથી તથા પેાતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડા કર્યાં, ત્યારે રાજપુત્ર વિસેશિરાવિસેસિરા, એમ કહેતા જ ગલમાં ભટકવા લાગ્યા. રાજપુત્રનો ઘોડો એકલે જ નગરમાં જઇ પહેાંચ્યા. તે ઉપરથી ન.૪રાજાએ શેાધખાળ કરાવી પેાતાના પુત્રને ઘેર આણ્યા. ઘણા
''
•