________________
૩૧૦] નહિ મુનિવેષે અમરે; ॥ તુજ. (૭૭) [શ્રા. વિ. નંદરાજા, ભાનુમતી રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણુંા માહિત હાવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતા હતા. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દ્વિવાન પ્રસન્નતા રાખવાને અર્થ કેવળ મધુર વચન ખેલનારા જ હાય, રાજાના કપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરના, ધર્મના અને ભ'ડારને વખત જતાં નાશ થાય. એવુ' નીતિશાસ્ત્રનુ' વચન હેાવાથી રાજાને સત્ય વાત કહેવી એ ક બ્ય છે. એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, “ મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે-રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીએ એ ચાર વસ્તુ હુ પાસે હાય તા વિનાશ કરે છે, અને બહુ દૂર હોય તે તે પેાતાનુ ફળ ખરાખર આપી શકતી નથી; માટે ઉપર કહેલી
ર
ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છખી ચિતરાવી તે પાસે રાખો.” નદરાજાએ દીવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરુને દેખાડી. શારદાનદને પેાતાની વિદ્વતા બતાવવાં કહ્યું કે,− રાણીના ડાબા સાથળ ઉપર તલ છે. તે આ ચિત્રમાં ખતાબ્યા નથી. ” ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યા, તેથી તેણે શારદાન'દનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો.
66
,,
લાંખી નજરવાળા દિવાને વિચાર કર્યાં કે “ કેઈ સહસા કાર્ય ન કરવુ. વિચાર ન કરવા એ મ્હાટા સ’ક ટાનું સ્થાનક છે. સદ્ગુણોથી લલચાયેલી સ‘પદાએ પ્રથમ