________________
દિ. કૃ] નાગરહિત હિત પરિહરી, [૨૮૭ કરે તેથી તેને કેવળ પુરુષાર્થ નાશ પામે છે. દરિદ્રા, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ બધેકા થઈ શકે એમ નથી; એ લેકે જે પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે તે વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે તેના માગનારા દરિદ્રી આદિ લેક ધર્મને લઘુતા ઉપજાવતા નથી, મનમાં દયા લાવી લો કે તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષ કરીને ધમી શ્રાવકે ભિક્ષા માગવી વર્જવી. ભિક્ષા માગનાર પુરુષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે તે પણ જેમ દુર્જનની મૈત્રીથી દોષે છે તેમ તેનાથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય અને જે જીવ ધર્મની નિંદા કરાવનારે થાય, તેને સમ્યફવપ્રાપ્તિ થવું મુશ્કેલ છે. ઘનિયુક્તિમાં સાધુ આશ્રયી કહ્યું છે કે,
જીવનિકાય ઉપર દયા રાખનાર સંયમી પણ, આહારનિહાર કરતાં તથા ગોચરીએ અન્નગ્રહણ કરતાં જે કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તે બધિલાભ દુર્લભ થાય. ભિક્ષા માગવાથી કેઈને લક્ષ્મી અને સુખ વિગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે–પૂર્ણ લક્ષ્મી વ્યાપારની અંદર વસે છે,
ડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તે બિલકુલ છે જ નહીં. ઉદરપષણ તે ભિક્ષાથી પણ થાય છે. તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે.
મનુસ્મૃતિના ચેથા અધ્યાયમાં કહ્યું છે કે–રૂત, અમૃત, મૃત, પ્રકૃતિ અને સત્યાગ્રુત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચ સેવા કરી પિતાને નિર્વાહ કદી પણ ન કર. ચૌટામાં પડેલા દાણ વિણવા