________________
હિ, ક] નિયત વાસાદિક સાધુને,
RUOS ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર ચલાવવા ઉદ્યમ કરે છે, તેજ વખતે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયિકા દેવી બની (અનેલી ગાયને બદલે ખરી દેવીએ) યજય શબ્દ કરતાં તેની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી કહ્યું કે હે રાજન! ધન્ય છે તને, તે આ ન્યાય અધિક પ્રિયતમ ગ, માટે ધન્ય છે તને, તું ચિરકાળ પર્યત નિર્વિઘ રાજ્ય કર, હું ગાય કે વાછરડે કંઈ નથી. પણ તારારાજ્યની અધિષ્ઠાયિકા દેવી છું. તારાન્યાયની પરીક્ષાકરવા આવીહતી. ન્યાય પર કથા.
રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાને અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણક્ય આદિની જેમ ન્યાય કરવો. કહ્યું છે કે રાજાનું હિત કરતાં લોકેથી વિરોધ થાય, લેકેનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બનેને રાજી રાખવામાં મોટો વિરોધ થાય, પણ રાજા અને પ્રજા એ બનેના હિતના કાર્ય કરનાર મળે મુશ્કેલ છે. એથી બન્નેના હિતકારક બની પોતાને ધર્મ સાચવીને ન્યાય કરે. વ્યાપારવિધિ-વ્યાપારીઓને ધર્મને અવિરે તે વ્યવહારશુદ્ધિ વિગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે) તે ધર્મમાં વિરોધ થતું નથી. તેજ વાત મૂલગાથામાં કહે છે. ववहारसुद्धि-देसाइ-विरुद्धच्चाय उचिअचरणेहिं । તે ગુરુ અસ્થતિ નિતિ નિ ધH ITગા (મૂલ)
વ્યવહારશુદ્ધિથી, દેશાદિકના વિરુદ્ધને ત્યાગ શ્રા. ૧૮