________________
ધર્મપ્રેમી કેશવલાલ પ્રેમચંદ પારેખ
તથા અ. સૌ. શારદાબેન કેશવલાલ પારેખ પરિવારે સ. ૨૦૩૪માં પ.પૂ. આ. ભ. શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મ.સા. તથા ગણિવર્ય શ્રી મહાયશ સાગરજી મ. સા.ની શુભ નિશ્રામાં પાટડીથી શખેશ્વર તીને છ'રી પાળતા સંધ કઢાવેલ તેનુ દૃશ્ય.
સ. ૨૦૩૨માં મુળ નગરે ઠાકાર સાહેબના બંગલામાં ઉપધાનતપ પ્રારંભ આમત્રિત મહેમાને, માળની ક્રિયાનું દશ્ય, માળના હાડમાઠથી મળી શહેરમાં ફરતા વરઘોડો વિ. દશ્યો.