________________
કરી
છે
૪ સારા જ હજારો
સં. ૨૦૩૨ના મુળીનગરે મુનિરાજ શ્રી + હ યશ સાગરજી મ.સા. તથા મુનિશ્રી પ્રીતિવર્ધન સાગરજી મ.સા.નું ચાતુર્માસ થયું. ઠાકોર સાહેબના બગલામાં ઉપધાનતપની આરાધના થઇ. ઠાકોર સાહેબના હસ્તે ઉદ્ધાટન, માંગલિકશ્રવણ, સુરેન્દ્રનગર સંઘના પ્રમુખ કાંતીભાઈનું વકતવ્ય, ઉપધાન કરી પ્રથમમાળા પહેરનાર કેશવલાલભાઈ પારેખને ગુરૂદેવ વાસક્ષેપ કરી રહ્યા છે બાજુમાં બીપીનભાઈ C.A. ઉભા છે.