________________
૬. કું]
ચિત ભણી બહુલાકમાંજી,
[૪૩
આદિનુ દ્રવ્ય શ્યુ. તે દ્રવ્ય જે પોતાના ઉપલેાગમાં વાપરે તે દૈવાદિ દ્વવ્ય ભક્ષણ કર્યાંના દોષ કેમ ન લાગે? એવી રીતે જાણે અજાણે કોઇ પ્રસગે દેવાદિ દ્રવ્યના ઉપભાગ થયા હાય તેની આલેાયણા તરીકે, જેટલા બ્યના ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવે તેટલુ સ્વ દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે, એ આલાયા અંત સમયે તા અવશ્ય કરવી, વિવેકી પુરુષે પોતાની અલ્પશક્તિ હાય તા ધના સાતક્ષેત્રાને વિષે પેાતાની શક્તિ પ્રમાણે અલ્પદ્રબ્ય વાપરવું, પણ માથે કોઇનું દેવું ન રાખવુ.. તેમાં પણુ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું દેવું તેા બિલકુલ ન જ રાખવુ, કહ્યું છે કે શ્રેષ્ઠ પુરુષે કાઈનું ઋણ એક ક્ષણ માત્ર પણ કાઈ કાળે ન રાખવું, તે પછી અતિ દુઃસહ દેવાહિકનું ઋણુ કાણુ માથે રાખે? માટે બુદ્ધિમાને ધર્મનું સ્વરૂપ જાણીને સ્વ ઠેકાણે ચા વ્યવહાર રાખવા. કહ્યું છે કે જેમ ગાય પડવાનાચ’ને, નાળિયા નાળિયણને, હુંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિ. માના સૂક્ષ્મધર્મ જાણે છે. છત પૂજા-દેવદ્રવ્યાદિ વિચાર. પચ્ચક્ખાણની વિધિ-ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા • આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દૃઢપણે પાળનાર એવા ગુરુની પાસે જઈ પોતે પૂર્વે કરેલુ. પ્રચક્ખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરૂ પાસે ઉચ્ચવુ, જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચાર પ્રદીપ ગ્રંથથી જાણવી.
પચ્ચક્ખાણુ ત્રણ પ્રકારનુ` છે. ૧. આત્મસાક્ષિક, ૨