________________
ર૪] તેમ વિણ કિરિયા ઘાટ પાસે. (૬૦) [શ્રા. વિ. આદિ કર્યાને દેશ આવે, હિર જે આજે ઘણું વિપરીત જેવા મળે છે. ધનિકને આગળ સ્થાન, સન્માન અને નિર્ધનને તિરસ્કાર કેગ હોય તે ધનવાન કરતાં નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ વેગ ન હોય તે સર્વેને સમાન આપવું. સંભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠકુરે ધનવાન સાધમિકને આપેલા સમક્તિ મોદકમાં એક એક સને અદર નાંખ્યું હતું, અને નિર્ધન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સેનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલું સર્વ દ્રવ્ય તેજ ખાતે વાપરવું જોઈએ. [અન્યખાતુક્ષેત્ર કે બોલ્યા કરતાં ઓછું ન વાપરે.]
માતાપિતાદ અંગે તે પુણ્ય જીવતાંજ કરવું- મુખ્યમાર્ગે જોતાં તે, પિતાદિ એ પુત્રાદિની પાછળ અને પુત્રાદિએ પિતા પાછળ જે પુણ્યમાર્ગો ખરચવું હોય, તે પ્રથમથી જ સર્વની સમક્ષ જાહેર કરવું. કારણ કે, કે જાણે તેનું ક્યાં અને શી રીતે મરણ થશે ? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું અવસરે જુદું જ વાપરવું, પણ પોતે કરેલા સાધમિકવાત્સલ્ય વિ.માં ન ગણવું. કારણ કે, તેથી ધર્મ સ્થાનને વિષે ફોગટ દેષ લાગે છે. તીર્થયાત્રા અંગે કહેલું દ્રવ્ય
એમ છતાં કેટલાક લેકે યાત્રાને અર્થે ‘આટલું દ્રવ્ય ખરચીશું” એમ કબૂલ કરીને તે માંથી જ ગાડીભાડું. ખાવું પીવું, એકલવું આદિ સ્થાનકે લાગેલું ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂઢ લોકે કેણ જાણે કે, કઈ ગતિ પામશે ? યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હોય, તેટલું દેવ-ગુરુ