________________
!
- પાલે બુદ્ધિ વ્યવહાર શ્રિા. વિ. દેવભુની ઉઘરાણી તેનું નામું લખવું, સારી યતેનાથી દેવદ્રવ્ય રાખવું, તેનું જમે ખચને વિચાર કરે, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામસુાં ચાર ચાર મૂાણસ રાખ્યા હતા. તે લેકે પિપિતાનું કામ બરાબર કરતા.
એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયે, ત્યાં ઉઘરાણી ન થતાં ઉલટું દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણું પદ પામ્યા. અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આલસ કરવા લાગ્યું, “જે ઉપરી તેવા તેના હાથે નીચેના લેકે હેય છે.” એ લેકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લકે પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશને નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું, પછી તે કર્મના દોષથી ઉઘરાણી કરનારને ઉપરી અસંખ્યાતા ભવ ભયે. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણું કરવાના કામમાં આલસ કરવા ઉપર દષ્ટાંત કહ્યું છે.
તેમજ દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારું આપવું, ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું. કારણ કે, તેમ કરવાથી કેઈ પણ રીતે દેવદ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાને દેવ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણુ, ઈર, કાષ્ઠ, વાંસ, નળયાં, મા, ખડી, સીમેન્ટ, પતરા આદિ ચી તથા ચંદન, કેશર, બસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ ધૂપધાણું, કળશ, વાળકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાએ, ગુલરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ, કેડિયાં,