________________
તુરંગ ચઢી જેમ પામિએ”,
[553.
દે ] નિકાચિત કર્યું . સર્વાસિદ્ધે દેવ થઈ અનુક્રમે મહાવિદેહે તીકર થઈ મેક્ષે જશે. સાગરશેઠની કથા પૂર્ણ ૬. ૨૭ જ્ઞાન અને સાધારણ દ્રવ્ય ઉપર કુસાર અને પુણ્યસારનું દૃષ્ટાંત
ભાગપુર નગરમાં ચાવીસકોડ સાનૈયાના ધણી ધનાવહ શેઠ હતા, તથા ધનવતી તેની સ્ત્રી હતી. તે દુપતીને પુણ્યસાર અને કસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા, એક દિવસે ધનાવહ શ્રેષ્ઠીએ કેઇ નિમિત્તિયાને પૂછ્યુ* કે, “ મ્હારા બન્ને પુત્રા આગળ જતાં કેવા થશે ? ” નિમિત્તિયાએ કહ્યું. કર્મોંસાર જડ સ્વભાવના અને ઘણા જ મંદતિ હાવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણા ઉદ્યમ કરશે, પણ પિતાનું સવ દ્રવ્ય ખેાઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્ર રહેશે. પુણ્યસાર પણ પિતાનું તથા પાતે નવુ કમાએલું. સવ દ્રબ્ય વારવાર જતુ રહેવાથી કમ`સાર જેવાજ દુઃખી થશે, તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. ખન્ને પુત્રાને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે. '
શેઠે બન્ને પુત્રાને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂકયા. પુણ્યસાર સર્વ વિદ્યાએ ભણ્યા. કર્મોંસારને તે ઘણા પરિશ્રમ કરે, પણ વાંચતાં એક અક્ષર આવડે નહીં. લખતાં વાંચતાં પણ ન આવડે. ત્યારે વિદ્યાગુરુએ પણ મૂઢ સમજી તેને ભણાવવાનુ` મૂકી દીધું, પછી અન્ને પુત્ર યુવા