________________
યા તાસ વ્યવહાર;
[ico
ક્ર, કૃ.] ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યુ કે “હે રાજન! આ બાળકને રાગાદિકની અથવા બીજી પણ કાંઈ પીડા નથી. એને તમે જિન-પ્રતિમાનાં દર્શન કરાવે એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે.' મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમદિરે લઈ જઈ દન-નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફ્ક દૂધ પીવા લાગ્યા. અને તેથી સલેક આશ્ચય અને સાષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું' કે “આ શુ' ચમત્કાર !” મુનિરાજે કહ્યું. હે રાજન ! તને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ. પૂર્વભવ-જેમાં નિદ્ય પુરુષ થાડા અને ઉત્તમ પુરુષ ધણા એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રૂરદૃષ્ટિ રાખનારા કૃપ નામે રાજા હતા. બુદ્ધિથી બૃહસ્પતિની ખરાખરી કરી શકે એવા તે રાજાને ચિત્રમતી નામે મત્રી હતા, અને દ્રવ્યથી કુબેરની ખરાખરી કરનારા વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મંત્રીના મિત્ર હતા. નામથી જ એક અક્ષર એછે, પણ ઋદ્ધિથી ખરાખરીના એવા એક સુમિત્ર નામે ધનાઢય વણિકપુત્ર વસુમિત્રના મિત્ર હતા કિપુત્ર પણ અનુક્રમે શ્રેષ્ઠીની ખરાખરીના અથવા તેનાથી અધિક ચઢતા પણ થાય છે. સારા કુળમાં જનમવાથી પુત્ર સરખા માન્ય એવા એક ધન્ય નામે સુમિત્રને સેવક હતા. તે ધન્ય એક દિવસે ન્હાવા માટે સાવરે ગયા. ત્યાં દિવ્ય કમળ સરખુ` ઘણુ' સુગધી હજાર પાંખડીવાળુ કમળ મળ્યુ. પછી તે ધન્ય સરૈાવરમાંથી. બહાર નીકળી ઘણા હર્ષ થી ચાલતા થયા. અનુક્રમે