________________
સુગુરૂ તેહને ભાખે;
[૧૮૩
1. કૃ.] અશુભ કર્મો કેમ કરે છે? શુભ કમથી ધમ થાય છે. અને ધમાઁથી પેાતાનું વાંછિત સફળ થાય છે.”
પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હસને કહ્યું કે, “હે ચતુરશિરામણે! તું મને એમ કહે છે? તને હું થાડી વારમાં મૂકી દઉં, પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણાં શુભ કમ હું હુંમેશાં કરું છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સ'સારમાં સુખકર પુત્ર કેમ નથી થતા? પુત્ર વિના હું દુઃખી છું, તે તુ શી રીતે જાણે છે? અને મનુષ્યની વાણી શી રીતે ખેલે છે ?”હંસ બોલ્યા “મ્હારી વાતચીત પૂછવાનું તને શું કારણ છે? હુ' તને લાભકારી વચન કહુ છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વ વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કની આધીનતામાં છે. આ લાકમાં કરેલું શુભ કમ તા વચ્ચે આવતા અતરાયાને દૂર કરે છે. બુદ્ધિહીન મનુ જે તે દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે અને તેથી મિત્વ લાગે છે. એક જિનપ્રણીતધર્મજ જીવાને આ—લાકમાં તથા પરલેાકમાં વાંછિત વસ્તુના દાતાર છે. જે જિનધથી વિઘ્નની શાંતિ વગેરે ન થાય, તા તે ખીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહી, તે કાંઈ ખીજા ગ્રહથી દૂર થાય ? માટે તું કુછ્યું સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પથ્ય સમાન અદુદ્ધ મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલેાકમાં પણ ત્હારા મનારથ ફળીભૂત થશે.”