________________
૧૬૮]
જ્ઞાયક ભાવ જે એકલા નીકળ્યુ, ત્યારે તે ડેશી રાવા લાગી એટલામાં નગરીથી કેટલાક દિવસ ઉપર આવેલેા એક ચિત્રકારને પુત્ર હતા. તેણે નક્કી અવિધિથી યક્ષ ચિત્રાય છે.’' એમ ચિંતવી વૃદ્ધીને દૃઢતાથી કહ્યું કે, “હું યક્ષને રંગથી ચિત્રીશ” પછી તે ચિત્રકારના પુત્રે છઠ્ઠું કર્યાં. શરીર, વસ્ત્ર, જાત જાતના રંગ, પીછીએ પ્રમુખ સ વસ્તુ પવિત્ર જોઈને લીધી, મુખે આઠપડના સુખકાશ ખાંધ્યા અને બીજી પણ વિધિ સાચવી તે તે યક્ષને ચિતર્યાં, અને પગે લાગીને ચક્ષની ક્ષમા આપી તેથી સુરપ્રિય યક્ષને પ્રસન્ન થયેલે ોઈ ચિત્રકાર પુત્રે વરદાન માગ્યુ કે, “હે યક્ષ ! મારિને ઉપદ્રવ ન કરવા” અર્થાત્ હવે કોઈ ને મારવા નહિ યક્ષે તે વાત અંગીકાર કરી, વળી તેણે પ્રસન્નતાથી ચિત્રકાર પુત્રને કોઈ પણ વસ્તુના અવયવના અંશમાત્ર ોવાથી વસ્તુના સર્વાં આકાર ચિત્રાય એવું વરદાન આપ્યું.
[ા. વિ કૌશાંબી
એક વખત કેશાંખી નગરીને વિષે રાજસભામાં ગયેલા તે ચિત્રકાર પુત્રે ગાખમાંથી મૃગાવતી રાણીને અંગૂઠો જોઇ, તે ઉપરથી તે રાણીનુ' યથાસ્થિત રૂપ ચિતર્યું. રાન્તએ મૃગાવતીની સાથળ ઉપર તલ હતેા, તે પણ ચિત્રમાં જોઈ ચિત્રકાર પુત્રને મારી નાંખવાની આજ્ઞા કરી. બીજા સ સત્રકારોએ યક્ષનાં વરદાનની વાત રાજાને કહી. ત્યારે રાજાએ પરીક્ષા કરવા માટે એક દાસીના અંગૂઠો દેખાડી રૂપ ચિતરવા કહ્યું. તે ચિત્રકાર પુત્રે ખરાઅર ચિત્રેલુ' જોઈ રાજાએ તેના જમણા હાથ કાપી નાંખ્યા. ત્યારે ચિત્રકાર પુત્રે ફરીથી યક્ષની આરાધના કરી વરદાન