________________
૧૪]
અકર્તા કહ્યો પ્રાણી;
A
ચેઇયાણું” કહી અંતે એકજ સ્તુતિ (યુ) મધ્યમ ચૈત્યવંદન થાય. પાંચદ'ડક એટલે ૧ શક્રસ્તવ, ૨ ચત્યસ્તવ (અરિહંતચેયાણ'), ૩ નામસ્તવ (લેગસ), ૪ શ્રુતસ્તવ (પુ′ ખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણુ યુદ્ધાણુ એ પાંચ દ'ડક કહી ચાર થાય (સિદ્ધાન્તની પરિભાષ પ્રમાણે ચાર થાય પરંતુ રુ ગણત્રી પ્રમાણે ૮ થાય વડે) તેમજ સ્તવન તથા જાવંતિ ચેઇઆઇ, જાવ તકેનિસાહુ અને જયવીયરાય (એ ૩ પ્રણિધાન સૂત્ર) વડે ઉત્કૃષ્ટ ચત્યવંદન
બીજા આચાય એમ કહે છે કે, એક શક્રસ્તવથી જધન્ય, મે અથવા ત્રણ શસ્તવથી મધ્યમ અને ચાર અથવા પાંચ શક્રસ્તવથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે.
સહાનિશીથસૂત્રમાં સાધુને પ્રતિદિન સાતવાર ચૈત્યવંદન કરવાના કહ્યાં છે, તથા શ્રાવકને પણ ઉત્કૃષ્ટથી સાત ચૈત્યવંદન કહ્યાં છે. ભાથમાં કહ્યું છે કે—રાત્રિ પ્રતિક્રમણમાં ૧, જિનમંદિરે ૨, ભાજન પહેલા ૩, દિવસ ચરમ (ભાજન પછીનું) ૪, દૈવસિક પ્રતિક્રમણમાં ૫, સૂતાં પહેલાં પારસી ૬, અને જાગ્યા પછી છ એમ સાધુને રાજ સાત વાર ચૈત્યવંદન હૈાય છે. એ પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિદિન સાત વાર ચત્યવંદન હાય છે, એ ઉત્કૃષ્ટ ભાંગેા જાણવો. પ્રતિક્રમણ ન કરનારને પાંચ વાર હાય છે એ મધ્યમ ભાંગા જાણુવેા. ત્રિકાલ પૂજામાં પ્રત્યેક પૂજાને અંતે એકેક મળીને ત્રણ વાર ચૈત્યવ ંદન કરે તે જધન્ય * ભાંગે જાણવા. સાત ચત્યવંદન આ રીતે જાણવાં મે પ્રતિક્રમણને અવસરે બે, સૂતા અને જાગતાં મળી છે,
[શ્રા, વિ ભણે તે