________________
૧૩૪] એમ જ્ઞાની બેસે છે આ તમ. (૩૩) [શ્રા, વિ. હતું. તેની લયલીનતા દેખીને ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનારું રત્ન આપ્યું, તેથી તે સુખી થયે. તેને એક દિવસે પાટણ જતા માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચેર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણને તે પાટણ આવ્યું. ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્ય સરખી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈ બહુમાન આપી દેહની રક્ષા નિમિતે તેને એક ખગ આપ્યું. તે દેખી અદેખાઈથી શત્રુશલ્ય નામને સેનાપતિ બોલ્યો કે, મહારાજ--- તલવાર તે અભ્યાસવાળાને અપાય, જીણહાને તેલ વિ. આપે. જીણા બે કે તલવાર ભાલા વિ. પકડનાર ઘણું પણ રણમાં જીતનાર શૂરવીરને જન્મ દેનાર કેક વિરલમાતા હોય છે. નૃપે દેશની કેટવાળની પદવી આપી. ગુજરાતમાં “ર” નામ ન રહ્યું. પરીક્ષા માટે ચારણે ઉંટની ચોરી કરી, પકડા, જીણહા પૂજા કરતા હતા ત્યારે તેને ફુલનું બીંટ તેડી મારી નાંખવાની સંજ્ઞા કરી. ચારણ બે -“જીણહાને જિનેશ્વર એકમેક થયા નથી, જે હાથે પૂજે તે કેમ મારે.” જિણહા લજવાયે, તેને માફી આપી, ચોરી કરીશ નહિ. ચારણ-એક્કા ચેરી સા કીયા, જા બેલડઈન માઈ બીજી ચેરી કિમ કરે, ચારણ ચોર ન થાઈ. જીણા સમળ્યા કે આતે ચારણ છે એમ ધારી તત્કાળ તેને બહુમાન આપીને પૂછયું કે, આ તું શું બેલે છે? તેણે જણાવ્યું કે ચાર હોય તે ઊંટની ચોરી કરે ? કદાપિ કરે તે શું તેને પિતાને લડાઈ એટલે ઝુંપડે બાંધે? આ તે મેં તારી પાસે દાન લેવાને