________________
રાગ દ્વેષ મલ ગાળવા,
[૧૧૫
૬. કૃ.] રાત્રિએ ચઉદસા ઉઉંટડી સ્વાર સાથે જઈ ખ'એરાપુરને ઘેટું ત્યારે નગરમાં સાતસા કન્યાઓના વિવાહુના સમય હતા, તેમાં વિશ્ન ન આવે માટે તે રાત્રિ વીતી જાય ત્યાં સુધી વિલખ કરીને પ્રભાત કાળ થતાંજ ચાહડે દુ (કિલ્લા) હસ્તગત કર્યાં. તેણે સાતક્રોડ સાનૈયા અને અગ્યારસા ઘેાડા અંબેરાના રાજાના દંડના લીધા, અને ઘરટ્ટથી ૬ નું ચણ કરી નાંખ્યું. તે દેશમાં પોતાના સ્વામીની (કુમારપાળની) આજ્ઞા ચલાવી, અને સાતસા સાળવીને ઉત્સવ સહિત પેાતાના નગરમાં લઈ આવ્યેા. કુમારપાળે કહ્યું. “ ચાહુડ બહુ ઉદારતા એ એક હારામાં ઢાષ છે, તે જ તને જો કે દૃષ્ટિ દોષથી પોતાનુ` રક્ષણ કરવાના એક મંત્ર છે. એમ હુ' જાણુ. છુ. કારણકે, તું મ્હારા કરતાં પણ દ્રવ્યના વ્યય અધિક કરે છે. ” ચાહડે કહ્યુ, “ મને મ્હારા સ્વામિનું બળ છે તેથી હું અધિક વ્યય કરૂ છું. આપ કાના ખળથી અધિક વ્યય કરે ?’’ ચાહડનાં એવાં ચતુરાઈભર્યાં વચનથી કુમારપાળ પ્રસન્ન થયા, અને તેણે બહુ માન કરી ચાહડને “THERE’’ એવું બિરૂદ આપ્યું. માટે ખીજાએ વાપરેલું વજ્ર ન લેવું તે ઉપર આ કુમારપાળરાજાનુ દૃષ્ટાંત છે. પૂજા કરતી વેળા સાત શુદ્ધિ રાખવી–
ઃઃ
પેાતે સારા સ્થાનથી અથવા પાતે જેના ગુણ જાણતા હાય, એવા સારા માણસ પાસેથી પાત્રની સ્વચ્છતા અને પાત્રના આચ્છાદન પૂર્ણાંક માČમાં પણ જયણાપૂર્વક પાણી, કુલ ઈત્યાદિક પૂજાની વસ્તુ મ’ગાવવી. ફૂલ પ્રમુખ આપનારને સારૂ' મૂલ્ય વગેરે આપીને રાજી કરવા. તેમજ, સારી