________________
» હી શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમ: | મુળીનગર મંડન શ્રી પાર્શ્વનાથાય નમ : આગામે દ્ધારક શ્રી આનન્દસાગર સૂરીશ્વરેજો નમ: | મા સ ગિ ક વ ત ય
! આર્ય દેશમાં ધર્મ પુરૂષાર્થની પ્રધાનતા રહેલી છે. ધર્મ સાધના નાનું સંપૂર્ણ ફલ મેક્ષ છે. જે ભવ્યાત્મા ધર્મ આરાધે તે કમને ક્ષય કરી પરમપદને પામે છે. માટે જ પાદર કર્મભૂમિમાંથી જ ભવ્યાત્મા વીતરાગપ્રણિત ધર્મ આરાધી સ્વશ્રેય સાધી છવમાંથી શિવ અને માનવમાંથી ભગવાન બની શકે છે. -
જગતમાં ધર્મો અનેક જોવા મળશે પરંતુ તે પૈકી આત્માને મોક્ષની સાથે સંબંધ કરાવી આપે તે ક ધર્મ છે તે વ્યક્તિએ પિતાના વિવેક બળે તપાસી વિચારી પછી આરાય બનાવવો જોઈએ. કેટલાક ધર્મો આલોકનું સુખ આપે, કેટલાક સુખને બદલે દુઃખ પણ આપે આવા ધર્મો ધર્માભાસવાળા હોઈ સર્વથા હેય છે. શુદ્ધ સેનું લેનાર તેની પરીક્ષા કર્યા પછી જ લે છે તેમ જેને શુદ્ધ ધર્મને ખપ છે તેને પણ પરીક્ષા કરીને જ ગ્રહણ કરવો જોઈએ અને જીવનના અંત સુધી આરાધી લેવો જોઈએ કુમારપાળ મહારાજ ની જેમ. ધર્મ પણ સૂમ બુદ્ધિથી સમજી ગ્રહણ કર જોઈએ તેમ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. પણ ફરમાવે છે સુદેવ-ગુરૂ -ધર્મ અને તેથી વિપરીત કુદેવ-ગુરૂ–ધર્મનું સ્વરૂપ પણ ક. સ. ભ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. શાસ્ત્ર વિ. ગ્રંથમાં પણ બતાવ્યું છે. વિવેક બળે આદરણુય વસ્તુને અમલમાં મૂકવી અને છોડવા જેવી વસ્તુને છોડવી એ જ પરમાર્થ.
જીવન સુંદર અને પવિત્ર જીવવું હશે તો ધમકળાની ખાસ જરૂર છે. ધર્મકળા વિનાનું જીવન માનવને દાનવ બનાવે છે. દાનવતા દિષથી બચી માનવતાના ગુણોને વિકાસ કરવો હોય તો તેને જીવ નમાં ધર્મકળા અવશ્ય અપનાવવી જોઈએ.
. દેશ-અંશમાત્ર ધર્મમય જીવન જીવી જાણે તેને શ્રાવક ધર્મ કહે છે અને સર્વથી ધર્મમય જીવને છરી જાણે તેને સામાજિક