________________
到
દ્રિ મિથ્યા ઉદ્દેશ. શ્રી. (૧૫)
શ્રા વિ
પગ ઘસતાં શિવકુંભારના મનમાં લયના સંચાર થશે. તેને પિતાનુ વચન યાદ આવ્યું, આથી તેણે મનમાં નવકાર મત્રના જાપ શરૂ કર્યાં. શખ ત્રણવાર ઉભું થયું. પણ ઉત્તર
સાધકને નવકાર મંત્રની શક્તિના પ્રતાપે હણી શકયું નહિ. શખે ક્રોધિત થઈ ત્રિટ્ઠ'ડીને હણ્યા અને તેમાંથી સુવર્ણ પુરુષ થયા, આ સુવર્ણ પુરુષ શિવકુમારે ગ્રહણ કર્યાં. ત્યારપછી શિવકુમાર સુધરી ગયા, ધર્મીમાં સ્થિર થયા અને તેણે લક્ષ્મીના ઉપયાગ જિનમદિર બંધાવવા વિગેરે ઘણા સારા ધમ કાય માં કર્યો.’
૬ ૯ પરલેાકના ફળ સબંધમાં વડ ઉપર રહેલ સમળીનું દૃષ્ટાંત છે—‘સિ’હુલાધિપતિ રાજાની પુત્રી પિતા સાથે સભામાં બેઠી હતી, તેવામાં એક પુરુષને સભામાં છીક આવી. છીક પછી તું તે પુરુષે નમે અરિહ’તાણુ' કહ્યું, આ પદ સાંભળતાં રાજકુમારીને મૂર્છા આવી અને તેને જાતિસ્મરણુ જ્ઞાન થયું. મૂર્છા વળ્યા પછી રાજકુમારીએ પિતાને પૂર્વભવની વાત કરી, પૂર્વભવમાં સમળી હતી એક પારધીએ મને બાણ માર્યું... હું મૂર્છા ખાઈને નીચે પડી તરફડતી હતી તેવામાં એક મુનિરાજે મને નવકારમંત્રનું સ્મરણ કરાખ્યું. આ સ્મરણથી હું આપને ત્યાં પુત્રીરૂપે અવતરી છું, ત્યારપછી રાજકુમારી પચાસ વહાણ ભરી પોતાના સમળીપણાના દેહ જ્યાં આગળ પડયા હતા તે ભરૂચ આપી અને ત્યાં તેણે સમવિકાવિહાર કરાળ્યો. આ રીતે નવાં મચણવે એઈ એ' તેની વ્યાખ્ય) થઈ