________________
ભગવતી પામ
છે. એ દ્રન્યા જેટલાં આકાશમાં રહે છે તે લેાક છે. બાકીનાં આકાશને અલૈક કહ્યો છે. દ્રવ્યાપેક્ષાએ બધાં નિત્ય છે. પર્યાયાપેક્ષાએ અનિત્ય છે. માટે જ અનાદિ અનંત–શાશ્વત લેાક અલાકના બનાવનાર કોઇ નથી.
૩૨
પ્રશ્ન: હું ભગવાન ! જીવ પહેલાં કે અજીવ ?
ઉત્તરઃ જીવ અને અજીવ અને શાશ્વત પદાર્થ છે. મ્ને અનાતિ કાળથી છે. જો જીવ પહેલા માનીએ તેા આકાશ વિના તે રહે કયાં ? ધર્માસ્તિકાય વિના ચાલે કેમ ? અધર્માસ્તિકાય વિના સ્થિર કેસ થાય ? પુદ્ગલાસ્તિકાય વિના ક–કા કેમ કરે? જો અજીવ પહેલે હાય તા જીવ વિના ઉપકાર કાના કરે? કોના ઉપયોગમાં આવે ? માટે એમાં પહેલા-પછીપણું નથી.
તેની સિદ્ધતા માટે નીચેના પ્રશ્નો થયા.
પ્રશ્ન : હે ભગત્રાન્ ! પહેલાં કૂકડી થઈ કે ઈંડું ?
ઉત્તર : કૂકડી અને ઇંડું અને શાશ્વત છે, અનાદિ કાળથી છે. પ્રશ્નઃ હે પૂજ્ય ! પહેલાં લેાકાન્ત કે અલેાકાન્ત ?
ઉત્તર: મન્ને શાશ્વત છે. અનાદિ કાળથી છે.
એવી જ રીતે, નીચેના પ્રશ્નોના ઉત્તરમાં પણ શાશ્વત અને અનાદિથી સમજવું.
૧. લેાકાન્ત અને સાતમી નરકના આકાશ ત.
૨. સાતમી નરકના આકાશાંત અને સાતમી નરકના તનવાયુ. ૩. સાતમી નરકને તનવાયુ અને સાતમી નરકને ઘનવાયુ. ૪. સાતમી નરકના ઘનવાયુ અને સાતમી નરકના ધનેાદિષ્ટ, ૫. સ્રાતઃમી નરના ધનેષિ અને સાતમી નરકના પૃથ્વીપિંડ. ૬. સાતમી નરકને પૃથ્વીપિંડ અને છઠ્ઠી નરકના આકાશાંત. ૧૦. એવી જ રીતે તનવાયુ, ઘનવાયુ, ધનેધિ અને પૃથ્વીપિંડ,
ઉપર પ્રમાણે ૬ ઠ્ઠી નરક ના ૪ ખાલ
૧૫. એવ. પાંચમી નરકના પાંચ એવુ,