________________
રિહામુનિના પ્રશ્નોત્તર ભગવતી શ–. ઉ–૬. વિસરોગી ભાંગ-૧૨ લેભી બહુ, માથી એક, માની એક લેભી બહુ, માથી બહુ, ધીએક લેભી બડુ, માથી એક, માની બહુ લેભી બડુ, માયી બહુ, કેદી બહુ લેભી બડુ, માથી બહ, માની એક લેભી બહુ, માની એક, ક્રોધી એક લોભી એક, માયી બડુ, માની બહુ લેભી બહુ, માની એક, કેધી બહુ લેભી બડુ, માથી એક, જેથી એક લેભી બહ, માની બહુ ધી એક લેભી બહુ, માયી એક, ક્રોધી બહુ લેભી બહુ, માની બહુ, ધી બહુ ચાર સંચમી ભાંગા-૮" ૧. લેભી બહુ, માયી એક, માની એક, ક્રોધી એક.
૨. લે.ભી બડુ, મારી એક, માની એક, ક્રોધી બહુ ૩. લેલી બહુ, માથી એક, માની બહુ, ઇંધી એક. ૪. લેભી બડુ, મયી એક, માની બડુ, ધી બહુ ૫. લેભી બહુ, મારી બહુ માની એક, કીધી. એક. ૬. લેભી બહુ, મારી બહુ, માની એક, કીધી બહુ ૭. લેભી બહુ, માથી બહુ, માની બહુ, ક્રોધી એક. ૮. લોભી બહુ, માથી બહુ, માની બહુ, ક્રોધી બહુ
(૧૦) રેહામુનિના પ્રશ્નોત્તર
ભગવતી શ-૧. ઉ દ ને અધિકાર સરલ અને ભદ્રિક પ્રકૃતિવાળા, ઉપશાંત કષ ચિ, રેહામુનિ જ્ઞાનધ્યાનમાં રમણ કરતા હતા. એકદા તેમણે પ્રભુ મહાવીરને નીચેના પ્રશ્નો કર્યા. પ્રભુએ તેને જે જવાબ આપ્યા એ પ્રશ્નોત્તર નીચે મુજબ છે.
પ્રશ્ન: હે ભગવાન ! પહેલાં લેક થયે કે અલેક?
ઉત્તરઃ જે પદાર્થને આદિ કે અંત ન જ હોય તેને પહેલા કે પછી થયાનું કેમ કહેવાય ? લેક અને એક બને અનાદિ-અનંત છે. કારણ કે આકાશ શાશ્વત છે. અને આકાશ સાથે ધર્માસ્તિકાય, અધર્મા સ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ, એ પાંચે દ્ર શાશ્વત