________________
- ૨૭ -
ક્રોધી માની આદિના ભાંગા ભગવતી શ–૧. ઉ૫.
- તિષી તથા એકથી બાર દેવલેક સુધીના વૈમાનિક દેવામાં ર૭-ર૭ બેલ લાભે (ઉપર ૩૦ બેલ કહ્યા છે તેમાંથી ત્રણ વેશ્યા ઘટી) તેમાંથી ચાર બેલમાં ભાંગા ૮૦-૮૦ લાભે. બાકી ૨૩ બેલમાં ર૭–૨૭ ભાંગ લાભે. તે ઉપરોકત રીતે સમજી લેવા.
નવ વૈવેયકમાં બેલ ૨૬ લામે (ઉપરના ૨૭ માંથી એક મિશ્રા દષ્ટિ ઘટી) તેમાંથી ત્રણ બેલમાં ભાંગા ૮૦-૮૦ લાભે, બાકી ૨૩ બોલમાં ભાંગા ૨૭-૨૭ લાભે તે પૂર્વોક્ત રીતિ પ્રમાણે સમજી લેવા.
- પાંચ અનુત્તર વિમાનમાં ૨૨ બેલ લાભે (ઉપરના ૨૬માંથી ૩ અજ્ઞાન અને ૧ મિથ્યાદષ્ટિ આ ચાર કમ થયા). ત્રણ બેલમાં ભાંગા લાભે, ૮૦-૮૦. બાકીના ૧૯ બેલમાં ભાંગા લાભે ૨૭-૨૭. તે ઉપરોક્ત પ્રમાણે સમજી લેવા.
પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ૨૩-૨૩ બેલ લાભે તેનાં નામસ્થિતિના ૪, અવગાહનાના ૪, શરીર ૩, સંઘયણ ૧, સંસ્થાન ૧, લેશ્યા ૪, દષ્ટિ ૧, અજ્ઞાન ૨, ગ ૧, ઉપગ ૨, સર્વ મળીને ૨૩. તેમાંથી તેલેશ્યામાં ભાંગા ૮૦ લાભે (નારકીવત્ ). બાકી ૨૩ બોલમાં ભાંગા લાભે નહિ.
તેઉકાયમાં બેલ ૨૨ લાભે, (ઉપરના ૨૩ માંથી ૧ તેજલેશ્યા ઘટી) વાયુકાયમાં ૨૩ બેલ લાભે. એક વૈકિયશરીર વધ્યું, ભાંગા નહિ.
ગણ વિકલેન્દ્રિયમાં ૨૬-૨૬ બેલ લાભે, (તેઉકાયમાં ૨૨ કહ્યા છે તેમાં ૧ સમદષ્ટિ, ૨ જ્ઞાન અને ૧ વચનગ આ ચાર વધ્યા) તેમાંથી છ બેલમાં (૧ સમદષ્ટિ, ૨ જ્ઞાન, અને સ્થિતિને બીજો બેલ, અવગાહનને પહેલે બીજે બેલ-કુલ ૬) તેમાં ભાગ ૮૦-૮૦. બાકીના ૨૦ બોલ અભંગ.
તિર્યંચ પંચેન્દ્રિયમાં ૪૪ બોલ લાભે (૪૭ બેલમાંથી શરીર ૧, જ્ઞાન ૨, આ ત્રણ ઓછા થયા). તેમાંથી ચાર બોલમાં (નારકીવત) ભાંગ ૮૦-૮૦ થાય. બાકીના ૪૦ બેલમાં ભાંગ લાભ નહિ. .
મનુષ્યમાં બેલ પાંચ, ૪૭ તેમાંથી છ બેલમાં ( સ્થિતિ અને અવગાહનાને પહેલે બીજે બેલ, આહારક શરીર અને મિશ્રષ્ટિ કુલ, ૬) તેમાં ભાંગા થાય ૮૦-૮૦ (નારકાવત્ ). બાકીના ૪૧ બોલમાં નહિ.