________________
Hી મહાયુઓ ભગવતી શ, ૪૦ ૧, ૨૩૧
૭૧ અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર જન પ્રમાણ છે. તેઓ ૭-૮ કર્મના બંધક છે, ઉદય અને ઉદિર પણ ૮ કર્મની છે,
તેમાં લેસ્થા છ હોય છે. દૃષ્ટિ સમ્યફ અને મિથ્યા બને હોય છે અને તે કારણે જ્ઞાન તથા અજ્ઞાન બને હોય છે. ઉપયોગ બે હોય છે, વર્ણાદિ ૨૦ બોલમાં પ્રથમના ચાર શરીરની દષ્ટિથી ૨૦ બેલ છે અને કાર્મશરીરની દૃષ્ટિથી ૧૬ બેલ છે, તેમજ આત્માની દષ્ટિથી વર્ણાદિ દેતા નથી
તેઓ આહાર અને શ્વાસે શ્વાસ યુક્ત હોય છે, વિરતિ પણ થઈ શકે છે અને સક્રિય પણ છે, તેઓ સંજ્ઞી છે તેમ જ કષાયસંજ્ઞાવેદ : -ઈન્દ્રિય-સમુઘાત-અને મરણું અને કર્મના બંધક છે, તેની કાયસ્થિતિ
જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ પ્રત્યેક સે હજાર સાગરની છે, એ દિશાને આહાર ૨૮૮ બેલને કરે છે.
આ સર્વે દ્વાર કૃતયુગ્મ શશિનાં કહેલ છે. તે પ્રમાણે ૧૫ મહાયુગ્મ કહી દેવા. તેમાં વિશેષતા એટલી છે કે, પરિમાણમાં પિતાના અનુસાર કહેવું,
પ્રથમ ઔધિક ઉશે સમાપ્ત
બીજો પ્રથમ ઉદ્દેશ – તેમાં નીચે પ્રમાણે ફેર સમજે.
અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાતમ ભાગ, વેદ અને ઉદય ૮ કમેને છે અને બંધ ૭ કર્મોને છે. ઉદિરણ છે અથવા સાત કર્મની છે, દષ્ટિ છે, જેમાં એક કાયાને, સંસા, વેઢ ૩,કષાયજ,શ્વાસધાસ બને, મરણ નથી. શેષ સર્વ પ્રથમ ઉદ્દેશા પ્રમાણે ૨-૪-૬-૭-૮-૯–૧૦–૧૧ એકસમાન છે, ૪-૬-૮-૧૦ ઉદ્દેશામાં જ્ઞાન અને સભ્ય, દૃષ્ટિ નથી, એ જ પ્રમાણે, શેર ૧૫ મહાયુને જાપા.