________________
મા ભગવતી પર
આંગૂલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની. સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૪૯ દિવસની. શેવ સર્વ સમાન.
ચરેન્દ્રિય મહાયુગ્મા ભગવતી શ. ૩૮. ૧૨ અંતર શ. ઉ. ૧૩ર ને અધિકાર ને જે રીતે ૩૬ શતકમાં અધિકાર કહ્યો છે, તે પ્રમાણે અહીં સમજવું. વિશેષતા એટલી જ છે કે ચીરેન્દ્રિયની અવગાડના જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉતૂટ છ માસની કહેવી. શેષ સર્વ અધિકાર - સમાન છે,
" અસંજ્ઞી પંચેન્દ્રિય મહાયુઓ ભગવતી શ. ૩૯ અંતર શ. ૧૨ ઉ. ૧૩ર ને અધિકાર
તેમાં અવગાહના, સ્થિતિ, ગતિ અને આગતિ સિવાય સર્વ અધિકાર ૩૬ મા શતક સમાન છે અવગાડના જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ એક હજાર યેજ. સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ક્રોડપૂર્વની. ચારે ગતિમાં જાય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્યો શ્રી ભગવતી શ, ૪૦ અંતર શ. ૧૨ ઉ. ૨૩૧ નો અધિકાર
- કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિનાં સર્વ સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે, અને તે ૧૬–૩ર-૪૮ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેને નિર્લેપનકાળ અસંખ્યાત ઉત્સર્પિણ અને અવ. સર્પિણના સમયથી અધિક છે. અવ હિના તેઓની જઘન્ય આંગૂલને