________________
કખા મેહનીય કમશ-૧, ઉ-3
- ચારિત્રને ઘાત કરનાર છે. તેમ છતાં પણ સામાયિક આદિ ચારિત્રમાં
તેથી વ્યાઘાત થતું નથી. માટે સકષાયી અને સપ્રમાદી હોવા છતાં પણ સાધુ આરાધક સંયમી થઈ શકે છે. '' ..
. (૮) કંપા મેહનીય કર્મ
ભગવતી શ. ૧ ઉ. ૩ને અધિકાર ગતમ: હે ભગવન ! શું છે કાંક્ષામહનીય કર્મ કરે છે? મહાવીરઃ હા, ગૌતમ!
ગૌતમઃ હે ભગવન્! શું જીવ પિતાના કેઈ પણ ભાગ વડે કાંક્ષાહનીયને કોઈ એક ભાગ કરે છે, કે ભાગ વડે આખું કરે છે, કે આખા વડે ભાગને કરે છે, કે આખા વડે આખું જ કરે છે?
મહાવીરઃ હે ગૌતમ! આ જીવ પિતે જ આખું કાંક્ષાહનીય કર્મ કરે છે. જે સ્થળે જીવના બધા પ્રદેશ છે. તે સ્થળે રહેલા અને એક સમયે બાંધવાયેગ્ય જે કર્મ પુદગલે હોય, તે બધાયને બાંધવામાં જીવના બધા પ્રદેશ ક્રિયા કરે છે. કારણ કે જીવને સ્વભાવ એવા પ્રકારને છે.
ગૌતમ: હે ભગવન ! કાંક્ષામહનીય કર્મ કેવી રીતે અનુભવે છે?
મહાવીર: હે ગૌતમ ! તે કારણે (કુતીર્થકના સંસર્ગદિ રૂ૫) વડે શંકાવાળા, કાંક્ષાવાળા (અન્ય દર્શનને સ્વીકારવાની ઈચ્છાવાળા), વિચિકિત્સાવાળા (ફળ સંબંધે શંકા પામેલા), ભેદ પામેલા (અનિશ્ચય રૂપ મતિભંગ પામેલા) કલુષવાળા (એમ એ એમ નથી એ પ્રમાણે વિપરીત બુદ્ધિ પામેલા) થઈને તેઓ કાંક્ષામોહનીય કર્મ અનુભવે છે.
ગૌતમ હે ભગવન! જિને એ જે જણાવ્યું છે તે જ સત્યને નિઃશંક છે?
મહાવીરઃ હે ગૌતમ! જિનાએ જે જણાવ્યું છે તે સત્ય . અને નિશંક છે.
.