________________
સમવસરણ ભગવતી ૨, ૩૦ ૭ ૧
કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કપિલેશ્યામાં ચારે સમવસરણ લાભે છે. જેમાં દિયાવાદી નારકી, દેવતા, મનુષ્યના આયુષ્ય બાંધે છે અને કિવાદી તિર્યંચ મનુષ્ય અલેશ્યાઓમાં આયુ બાંધતા નથી. નિયમા ભક્સ હોય છે. બાકી ત્રણ સમવસરણુવાળા ચારે ગતિનાં આયુષ્ય બાંધે છે, ભવ્ય, અભવ્ય બને હેય છે. તે જેલેશ્યા, પલેશ્યા અને શુકલેશ્યામાં ચાર સમવસરણ લાભે છે. જેમાં ક્રિયાવાદી દેવતા, મનુષ્યના અને મનુષ્યતિર્યંચ (કિયાવાદી) વૈમાનિકનાં આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણુવાળા દેવતા તિર્યંચ મનુષ્યનાં આયુષ્ય બાંધે છે. તથા મનુષ્ય તિર્યંચ નારકીનાં છેડીને બાકી ત્રણ ગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને છે. | મનઃ પર્યવજ્ઞાન અને સંજ્ઞામાં એક સમવસરણ (કિયાવાદી) લાભે છે. વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. અવેદી, અકષાયી, અલેશી, કેવળજ્ઞાની અને અગીમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ૨૨ બેલેમાં ચારે સમવસરણ લોભે છે. જેમાં ક્રિયાવાદી નારકી દેવતા તે મનુષ્યનું, મનુષ્ય અને તિર્યંચ વૈમાનિક દેવનું આયુષ્ય બધે છે. નિયમ ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણવાળા ચારે ગતિના આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે.
નારકીમાં ૩૫ બેલ લાભે છે. કૃણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને દોડીને) લાભે છે. મનુષ્ય ને તિર્યંચના આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. મિથ્યાદષ્ટિમાં બે સમવસરણ (વિનયવાદી, અજ્ઞાનવાદી) લાભે છે. આયુષ્યને અબંધ છે. નિયમા ભવ્ય છે. સમદષ્ટિ અને ચાર જ્ઞાન (ત્રણ જ્ઞાન અને એક સમુચ્ચય જ્ઞાન)માં એક સમવસરણ ( ક્રિયાવાદી) લાભે છે. એક મનુષ્યચતિનું આયુષ્ય બાંધે છે. બાકી ૨૩ બોલમાં ચારે સમવસરણ લાભે છે. જેમાં ક્રિયાવાદી મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણવાળા મનુષ્યગતિ અને તિર્યંચગતિનાં આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. ૮૬