________________
- - - ભગવતી ઉપકw મિશ્રદરિ, ૪ અજ્ઞાન (૩ અજ્ઞાન, ૧ સમુચ્ચય અજ્ઞાન) ૬ જ્ઞાન (૫ જ્ઞાન,
સમુચ્ચયે, જ્ઞાન) ૫ સંજ્ઞા (૪ સંજ્ઞા, ૧ ને સંજ્ઞા), ૫ વેદ, (૩ વેદ, ૧ સવેદી ૧ અવેદી ૬ કષાય (૪ કષાય, ૧ સકષાયી, ૧ અકષાયી) ૨ ઉપયોગ (સાકાર ઉપયોગ. અનાકાર ઉપયોગ) પ યોગ, (૩ મન-વચન કાયાના ગ, ૧ સગી ૧ અગી) એ સર્વ મળી ૪૭ બેલ થયા. - ગૌતમ હે ભગવન્ ! સમવસરણ (મત) કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ! ચાર પ્રકારના છે. < [૧] કિયાવાદી [૨] અક્રિયાવાદી, [3] અજ્ઞાનવાદી અને, [૪] વિનયવાદી.
સમુય જીવમાં ૪૭ બેલ લાભ છે. કૃષ્ણપાક્ષિક મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છોડીને) લાભે છે. ચારે ગતિનાં આયુષ્ય બાંધે છે, એ ભવ્ય અભવ્ય બને હોય છે. મિશ્રષ્ટિમાં બે સમવસરણ (અજ્ઞાનવાદી, વિનયવાદી) લભે છે. આયુષ્યના અબંધ છે, નિયમા ભવ્ય છે. સમદષ્ટિમાં અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ (ક્રિયાવાદી), લાભે છે. નારકી દેવતા મનુષ્યનું અને તિર્યંચ તથા મનુષ્યવમાનિક દેવનું ૦ આયુષ્ય બોલે છે. એ નિયમા ભવ્ય હોય છે.
< 1. ક્રિયાવાદી–આત્માના અસ્તિત્વ માનવાવાળા તથા જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ માનવાવાળા. તેના ૧૮૦ ભેદ છે. મેં. ૨. અક્રિયાવાદીઆત્મા આદિના અસ્તિત્વ ન માનવાવાળા. તેના ૮૪
. . ૩. અજ્ઞાનવાદી–અજ્ઞાનથી મોક્ષ માનવાવાળા. એના ૭ ભેદ છે.
૪. વિનયવાદી-સર્વને વિનય કરવાથી મોક્ષ માનવાવાળા. જેમકે કૂતરા, બિલાડી, ગાય, ભેંશ, આદિ સર્વને વિનય કરવાથી મોક્ષ માનવાવાળા. તેના ૩૨ ભેદ છે.
એ ચારેના સં મળી ૩૬૩ મત હોય છે. જો કે એ સર્વ મિયાદષ્ટિ છે. પરંતુ અહીં ક્રિયાવાદીનું જે વર્ણન છે તે સમ્યફ અસ્તિત્વ માનવાવાળા. સમ્યક્ દષ્ટિઓનું છે, એટલે એને સમદષ્ટિ સમજવા જોઈએ. . ( ) અહીં જે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધવાનું બતાવ્યું છે તે વિશિષ્ટ સમ્યગ્દષ્ટિ ક્રિયાવાદીની અપેક્ષાથી છે.