________________
કમ પ્રથાન ભગવતી શ-ર૯. ઉં. ૧૧
અને હવે એનિમાં ભગવ્યાં. [૫ અથવા સર્વ જીવેએ તિર્યંચ યોનિમાં બાંધ્યા અને મનુષ્ય નિમાં ભગવ્યાં [૬] અથવા સર્વ જીએ તિર્યંચ નિમાં બાંધ્યાં, નરક નિમાં તેમ જ દેવ નિમાં ભેગવ્યાં [૭] અથવા સર્વ જીએ તિર્યંચ ગતિમાં બાંધ્યાં, મનુષ્ય નિમાં અને દેવનિમાં ભોગવ્યાં [૯] અથવા સર્વ જીવોએ તિર્યંચ
નિમાં બાંધ્યાં, નરક નિમાં, મનુષ્ય નિમાં અને દેવાનિમાં ભેગવ્યાં.
બાકી સર્વ અધિકાર ૧૧ ઉદ્દેશાઓ, ૪૭ બેલ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં જ્યાં જે જે બેલ લાભે ત્યાં સમુચ્ચય પાપકર્મ અને આઠ આઠ ભાંગા કહેવા.
- કર્મ પ્રસ્થાન શ્રી ભગવતી સૂત્ર શ. ર૯ ઉ. ૧૧ ને અધિકાર जीवा य लेस्स पक्खिय दिष्टि अन्नाण नाण सन्नाओ। वेय कसाए उवओग जोग, एक्कारस वि ठाणा ॥१॥
૧ સમુચ્ચયજીવ, ૮ લેશ્યા, [૬ લેશ્યા, ૧ સલેશી, ૧ અલેશી, ૨ પાક્ષિક [કૃષ્ણ પાક્ષિક, શુકલ પાક્ષિક ] ૩ દષ્ટિ [સમદષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રષ્ટિ ] ૪ અજ્ઞાન [૩ અજ્ઞાન, ૧ સમુચ્ચય અજ્ઞાન] ૬ જ્ઞાન [ પ જ્ઞાન, ૧ સમુચ્ચય જ્ઞાન] ૫ સંજ્ઞા [૪ સંજ્ઞા, ૧ નોસંજ્ઞા ] પ વેદ [૩ વેદ, ૧ સવેદી, ૧ અવેદી) ૬ કષાય [૪ કષાય, ૧ સકષાયી, ૧ અકષાયી ] ૨ ઉપગ [ સાકાર ઉપગ, અનાકાર ઉપગ ] એ સર્વ મળી ૪૭ બેલ થયા. "
0 એમાં અસંગી ૧, સંગી ૩, ત્રણસંગી ૩, ચારસંયોગી ૧-એ આઠ ભાંગાઓ હોય છે. પહેલો ભાંગો છવ તિર્યંચગતિથી નીકળી બીજી ગતિમાં ગ જ નથી. બીજે, ત્રીજો અને ચે ભાંગો-બે ગતિની સિવાય જેથી ગતિમાં ગયો જ નથી. પાંચમ, છકો, સાતમો ભાંગે–ત્રણ ગતિ સિવાય ત્રીજી ગતિમાં ગયો જ નથી. આઠમો ભાંગેછવે ચારે ગતિમાં ગયો, એમાં મૂળ સ્થાન તિય ચિગતિ છે.