________________
૧૭૪
-
મો ભગવતી ઉપમ
બાંધશે નહિ આ બીજો ભંગ પડીને ભવિષ્ય સમયમાં ક્ષેપકપણાની પ્રાપ્તિની અપેક્ષાએ જાણુ. [3] બાંધ્યું હતું, બાંધતે નથી પણ બાંધશે. આ ત્રીજો ભંગ જે મેહનીય કર્મને ઉપશમ કરી પછી પડવાને હેય તેની અપેક્ષાએ છે, [૪] “બાંધ્યું હતું બાંધતે નથી અને બાંધશે નહિ. આ ચે ભંગ ક્ષેપકપણાની અપેક્ષા હોય છે.
કૃષ્ણપાક્ષિક બાંધશે નહિ એ અંશને અસંભવ હોવા છતાં પણ બીજે ભાગે માને છે તે શુકલપાક્ષિકને ઉપર કહેલ “બાંધશે નહિ” એ અંશને અવશ્ય સંભવ હોવાથી બાંધશે” એ અંશ ઘટિત પ્રથમ ભાંગે કેમ ઘટે? આ પ્રશ્નના ઉત્તરમાં શુકલપાક્ષિકને પ્રશ્ન સમયના અનન્તર પિછીના] સમયની અપેક્ષાએ પ્રથમ ભાંગે, અને કૃષ્ણપાક્ષિકને બાકીના સમયની અપેક્ષાએ બીજો ભાગ હોય છે.
D સમ્યગ્દષ્ટિ ને શુકલ પાક્ષિકની પેઠે ચારે ભાંગા હોય છે. અને મિથ્યાષ્ટિ તથા મિશ્રષ્ટિને આદિના બે જ ભાંગી હોય છે. કારણ કે તેઓને મેહને બંધ હોવાથી છેલ્લા બે ભાંગા દેતા નથી.
@ આહાર આદિની સંજ્ઞા - આસક્તિવાળા માં પકપણું અને ઉપશમપણું હેતું નથી, એટલે એનામાં પહેલે ને બીજે એ બે ભાગ જ લાભે છે. ને સંજ્ઞા અર્થાત્ આહારાદિકની આસક્તિ વિનાના જીવે માં મેહનીય કર્મને ક્ષય તથા ઉપશમ સંભવ હેવાથી ચારે ભાંગ લાભે છે. * * વેદને ઉદય હોય ત્યાં સુધી જીવને મેહનીય ક્ષય અને ઉપશમ નહિ થતું હોવાથી પ્રથમના બે ભાંગા હેય છે. (૧) વેદરહિતને પિતાને વેદ ઉપશાન્ત થાય ત્યારે મેહનીયરૂપ પાપ કર્મને સૂમસંપરાય ગુણસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાંધે છે. અને બાંધશે, અથવા ત્યાંથી પડીને પણ બાંધશે. (૨) વેદક્ષીણ થયા પછી પાપકર્મ બાંધે છે. પણ સૂમસંપાયાદિ અવસ્થામાં બાંધો નથી(૩) ઉપશાન્ત સૂક્ષમ સંપરાયાદિ અવસ્થામાં બાંધતે નથી, પણ ત્યાંથી પડીને બાંધે છે. (૪) વેદક્ષીણ થયા પછી સૂક્ષ્મપરાયાદિ ગુણસ્થાનકે બંધ નથી અને બાંધશે પણ નહિ