SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિસેવનાદિ છે દ્વાર ભગવતી શ-૨૫ ઉ. ૭ કપરું વધારે ઉલ્લંઘન કરવું અને, [૭] સાવધાનતાપૂર્વક બધી ઈન્દ્રિયેની પ્રવૃત્તિ કરવી. એ પ્રમાણે પ્રશસ્ત કાયવિનય કહ્યો છે. ' | ગૌતમ: હે ભગવન્ ! અપ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારનો છે મહાવીરઃ હે ગૌતમ ! અપ્રશરત કાયરૂપ વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે–સાવધાનતા સિવાય જવું–સાવધાનતા સિવાય બધી ઇન્દ્રિયની પ્રવૃત્તિ કરવી. એ પ્રમાણે અપ્રશસ્ત કાયવિનય કહે - એક કાયરૂપ વિનય પણ કહ્યો. છે. ગૌતમ હે ભગવન ! લકેપચાર વિનય કેટલા પ્રકારે છે ? મહાવીરઃ હે ગૌતમ! લેકેપચાર વિનયના સાત પ્રકાર છે તે આ પ્રમાણે-(૧) ગુર્વાદિ વડીલ વર્ગની પાસે રહેવું, [૨] તેઓની ઈચ્છા પ્રમાણે વર્તવું, [૩] કાર્યની સિદ્ધિ માટે હેતુઓની સગવડ કરી આપવી, [૪] કરેલા ઉપકારને બદલે દેવે [૫] રેગીઓની સંભાળ રાખવી, [૬] દેશકાલજ્ઞતા-અવસરે ચિત્ત પ્રવૃત્તિ કરવી અને, [૭] સર્વ કાર્યોમાં અનુકૂળપણે વર્તવું. એમ લકેપચાર વિનય કહ્યો અને એ રીતે વિનય સંબંધે કહ્યું. છે. ગૌતમ: હે ભગવન ! વૈયાવૃત્ત્વ કેટલા પ્રકારનું છે? 2 મહાવીરઃ હે ગૌતમ! વૈયાવૃજ્યના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે[૧] આચાર્યનું વૈયાવૃત્ય, ]િ ષપાધ્યાયનુ વૈયાવૃત્ય [૩] સ્થવિરનું વૈયાવૃત્ત્વ [૪] તપસ્વીનું વૈયાવૃત્ય [૫]. રેગીઓનું વૈયાવૃત્ય [૬] શૈક્ષ. પ્રાથમિક શિષ્યનું વૈયાવૃત્ત્વ [૭] કુળએક આચાર્યના શિષ્યના પરિવારનું વૈચાવૃત્ત્વ [૮] ગણુ સાથે અધ્યયન કરતા સાધુઓના સમૂહ-નું વૈયાવૃત્ય. [ઈ સંઘનું વૈયાવૃત્ય અને, [૧૦] સાધર્મિકનું વૈયાવૃત્ય. એ રીતે વૈક્ષ્ય કહ્યું. ગૌતમ. હે ભગવન ! સ્વાધ્યાય કેટલા પ્રકારનું છે ક જ મહાવીરઃ હે ગૌતમ! સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણેઃ (૧) વાચના-અધ્યયન, (૨) પૃના, (૩) પુનરાવર્તન કરવું (. ચિંતન કરવું અને, (પ) ધર્મકથા. એ રીતે સ્વાધ્યાય સંબંધે કહ્યું
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy